નમસ્કાર મિત્રો ગુજરાતી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત વરસાદ પડવાની સંભાવના છે અને પરેશ ગૌસ્વામી દ્વારા આગાહી કરવામાં આવેલ છે જે ખૂબ જ કપડો વરસાદ પડશે અને માછીમારોને દરિયો ખેડવાની પણ ના પાડવામાં આવી છે તો કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે
અંબાલાલ પટેલની આગાહી: આ તારીખથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જાણો ક્યાં પડશે વરસાદ
ડૉ.આંબેડકર આવાસ યોજના – ઓનલાઈન અરજી કરવાનું શરૂ સહાય : ૧,૨૦,૦૦૦/- ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
અંબાલાલ પટેલે શું કરી આગાહી? havaman agahi gujarat
આજે કયાં પડી શકે છે વરસાદ:
- અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
22 જૂન: કયાં પડી શકે છે વરસાદ havaman agahi gujarat
- અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
23 જૂન: કયાં પડી શકે છે વરસાદ havaman agahi gujarat
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની શક્યતા.
પાણીના ટાંકા બનાવવા સહાય આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ચાલુ થઇ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ 24 જૂન 2024
માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના: havaman agahi gujarat
હવામાન વિભાગ દ્વારા દરિયાકિનારાના વિસ્તારોમાં 40 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે.
વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.