રેલવેમાં આવી ગઈ છે મોટી ભરતી 1113 ખાલી જગ્યા પર મેળવો નોકરી જલ્દી અહીંથી અરજી કરો

SECR Recruitment 2024:રેલવેમાં આવી ગઈ છે મોટી ભરતી 1113 ખાલી જગ્યા પર મેળવો નોકરી જલ્દી અહીંથી અરજી કરો તમારે પણ રેલવે વિભાગમાં નોકરી લેવી હોય અને શાંતિપૂર્વક જિંદગી જીવી હોય તો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં આવી ગઈ છે મોટી બમ્પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે કે 11 7 જગ્યા પર અરજી ફોર્મ ભરાશે

રેલવે ભરતીમાં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તા રીખ છે 1 મેં 2024 તમે પણ રેલ્વે ભરતીમાં ફોર્મ ભરી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે માં આવેલ છે કેટલી હશે અને ફોર્મ કેવી રીતે ભરવું? તો જાણો આ લેખમાં

જો તમારી પાસે રેશન કાર્ડ છે, તો તરત જ મેળવો 5 લાખ રૂપિયાનો સરકારી લાભ, આ રીતે લેવો આ સરકારી યોજનાનો લાભ.

ખાલી જગ્યાઓ: 1113
ટ્રેડ: ડિઝાઇન, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, વેલ્ડિંગ વગેરે.
શૈક્ષણિક લાયકાત: 10+2 ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ, સંબંધિત ટ્રેડમાં ITI
વય મર્યાદા: 15 થી 24 વર્ષ
પસંદગીની પ્રક્રિયા: મેટ્રિક અને ITI બંને પરીક્ષાઓમાં મેળવેલા ગુણના આધારે

Advertisment

ભારતીય રેલવેમાં ભરતી ખાલી જગ્યા secr recruitment 2024

ભારતીય રેલવેમાં ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં કુલ જગ્યા છે 113 જગ્યા પર ભરતી કરવામાં આવશે drm ઓફિસ રાયપુર વિભાગ માટે 844 જગ્યા અને વેગન રીપીટર રાયપુર માટે ૨૬૯ જગ્યા માટે ભરતી કરવામાં આવી છે

ભારતીય રેલવે ભરતી માટે યોગ્યતા જણાવો SECR Recruitment Eligibility Criteria

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર્નસલ લોન: હવે એક જ ધક્કા માં SBI Xpress Flexi Personal Loan મેળવો આ રીતે

નોકરી કરવા અને સારું પગાર લેવા માગતા હોય તો તેમના માટે ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે ભરતી આવી ગઈ છે જે ઉમેદવાર ધોરણ 10 અને 12 માં 50% ગુણ સાથે પાસ કરેલો હોય તો તેમના માટે સારી ભરતી છે અને આઈ.ટી.આઈ કરેલ હોય તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે

રેલવે ભરતી ઉંમર મર્યાદા જાણો secr recruitment 2024

રેલ્વે ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં ઉંમર તેની વાત કરીએ તો ઉમેદવારે ઉમર 21 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ જે મેં દર્પણ ભરી શકશે

કેન્દ્ર દ્વારા LIC કર્મચારીઓ માટે મોટી જાહેરાત, DA પછી હવે મૂળ પગારમાં 17% વધારો મંજૂર જાણો તમારો પગાર 

રેલવે ભરતી અરજી કેવી રીતે કરવી: secr recruitment 2024

ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ http://apprenticeshipindia.gov.in/ ની મુલાકાત લેવાની રહેશે.
“SECR એપ્રેન્ટિસ રિક્રુટમેન્ટ 2024 નોંધણી” વિકલ્પ પર ક્લિક કરો.
નોંધણી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close