Security Guard Recruitments 2024:સિક્યોરિટી ગાર્ડ ભરતી જાહેર, માત્ર 10 પાસ ઉમેદવારોએ જ અરજી કરવી

Security Guard Recruitments 2024:સિક્યોરિટી ગાર્ડની ભરતીની માહિતી જાહેર, માત્ર 10 પાસ ઉમેદવારોએ જ અરજી કરવી સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024 ધરતી હાલમાં જાહેર કરવામાં આવી છે તો તમામ યુવા મિત્રો છે સિક્યુરિટી ગાર્ડ માં નોકરી કરવા માંગતા હોય તેના માટે સુનિરો અવસર છે તો તમે પણ 10 પાસ ઉપર સિક્યુરિટી ગાર્ડન નોકરી મેળવી અને રોજગાર મેળવી શકો છો

સિક્યુરિટી ગાર્ડ ની ભરતી કઈ જગ્યાએ કરવામાં આવશે ભરતી માટે અને તમે કઈ જગ્યાએથી ફોર્મ ભરી શકો તે જાણી લો માહિતી જેની માહિતી નીચે આપેલ છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ભરતી જાહેર

સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024 ઉંમર મર્યાદા

સિક્યુરિટી ગાર્ડ ની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં યુવાનો હોય 18 વર્ષના હોવા જોઈએ અને વધુ, ઓવર મર્યાદામાં આવેલ નથી જતી બાપુ ધ્યાન રાખો સામાન્ય ઓબીસી અને એ ડબલ્યુ એસ તમામ વર્ગ માટે આયોજન કરવા માટે કોઈથી આપવાની રહેશે નહીં

સિક્યુરિટી ગાર્ડ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા

સિક્યુરિટી ગાર્ડ કોઈપણ ઉમેદવાર ધોરણ 10 પાસ કરેલ ફરજિયાત જોઈએ અને વધારે તો કે તેમને કોઈ પણ યુનિવર્સિટીમાં ડીગ્રી કરેલા હશે તો પણ ચાલશે વધુ જાણવા માટે અમે નીચે નોટિફિશિયલ આપેલ છે

સિક્યોરિટી ગાર્ડની ભરતી 2024 માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • નિવાસ પ્રમાણપત્ર
  • ઓળખ પત્ર
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • ખુદનો ફોટો
  • બેંક એકાઉન્ટ પાસબુક

સિક્યોરિટી ગાર્ડની ભરતી 2024 ઓનલાઇન કેવી રીતે કરો

  • સૌથી પહેલા સિક્યુરિટી ગાર્ડ ભરતીની સત્તાવાર વેબસાઇટ – https://www.apprenticeshipindia.gov.in/apprenti ce ship/opportunity-view/661ce6fd04fc1913525b898c પર જાઓ.
  • તેના પછી હોમ પેજ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અપ્લાઈના વિકલ્પો પર ક્લિક કરો.
  • તેના પછી અરજી ફોર્મ ખુલશે.
  • અરજી ફોર્મમાં પૂછવામાં આવ્યું છે કે સંપૂર્ણ માહિતી દાખલ કરવી.
  • તેના પછી જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવું પડશે.
  • ફોર્મ સબમિટ કરો.
  • આ પદ્ધતિથી તમે બધા ઉમેદવાર સિક્યુરિટી ગાર્ડ ભરતીની વેબસાઇટ પર જાકર અરજી ફોર્મ ભરી શકો છો.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top