સ્પીપા ની પરીક્ષા પાસ કરશો તો મળશે મફતમાં ભણવાની તક અરજી કેવી રીતે કરવી જાણો

સ્પીપા પરીક્ષા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યું છે જીવ ઉમેદવારો યુપીએસસીની તૈયારી કરતા હોય તેમના માટે સારા સમાચાર છે કે સ્પીપા દ્વારા મફતમાં તમને તૈયારી કરવાનું ચાન્સ મળશે અને તમે ટીપા ની પરીક્ષા પાસ કરી અને મફતમાં તાલી મેળવી શકો છો તે માટે પીપા પ્રવેશ પરીક્ષા 2024
જો તમે સ્પીપા ની પરીક્ષા પાસ કરશો તો તમને મફતમાં ભણવાની તક તાલીમ આપવામાં આવશે તો તમે પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે શૈક્ષણિક લાયકાત હવે મર્યાદા અરજીથી એ બધી માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો SPIPA પરીક્ષા પ્રવેશ 2024-25 Spipa exam date 2024 latest news

SPIPA Entrance Exam 2025

પરીક્ષાનું નામ UPSC સિવિલ સર્વિસીસ (IAS, IPS, IFS વગેરે) ની તાલીમ માટે પ્રવેશ પરીક્ષા 2025
મોડ લાગુ કરો ઓનલાઈન
શ્રેણી સ્પીપા
અરજી કરવાની છેલ્લી તારીખ 31-05-2024
સત્તાવાર વેબસાઇટ spipa.gujarat.gov.in

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી ફી કેટલી હશે SPIPA Entrance Exam 2025

સ્પીપા માં પ્રવેશ માત્ર વિદ્યાર્થીઓ માટે અરજી ફી અલગ અલગ રાખવામાં આવેલ છે સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ₹300 ફી આપવાની રહેશે અને અન્ય તમામ કેટેગરીના લોકો ઉમેદવારો માટે 100 રૂપિયા પ્રવેશથી આપવાની રહેશે

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે શૈક્ષણિક લાયકાત શું હશે What will be the educational qualification for SPIPA entrance exam 2025

જે વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માંગતા હોય તેમના માટે સારા સમાચાર છે કે 2024 25 માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે તો શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવાર સ્નાતક હોવા જોઈએ સ્નાતક વિદ્યાર્થીને છેલ્લા વર્ષ બંનેમાં પરીક્ષામાં અરજી કરવા મળશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે ઉંમર મર્યાદા જાણો Age Limit for SPIPA Entrance Exam 2025

સ્પીપા પરીક્ષા 2025 માટે જેવી ઉમેદવાર અરજી કરવા માંગે છે તેમની ઉંમર મર્યાદા 21 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ સુધી વિદ્યાર્થી અરજી કરી શકે છે અને વધુ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલ છે જે તમે ઓફિસિયલ વેબસાઈટ પરથી જાણી શકો છો
સ્પીપા પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી કેવી રીતે કરવી How to Apply for SPIPA Entrance Exam 2025

સ્પીપા ની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે અરજી ઓનલાઇન કરી શકો છો જે નીચે આપેલ વેબસાઈટ પરથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો

SPIPA એડમિશન 2025 ની મહત્વની લિંક

ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
સૂચના ડાઉનલોડ કરો
સત્તાવાર વેબસાઇટ અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top