તાડપત્રી સહાય યોજના મળશે 1875/- રૂપિયાની સહાયસહાય કોને મળશે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કયાં કરવી?

Tadpatri Sahay Yojana 2024 :આપણા દેશના વડાપ્રધાને દેશના તમામ લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ દેશવાસીઓ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને દેશના ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ઘણી સહાય મળી રહી છે. આજે અમે જે યોજના લાવ્યા છીએ તે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી છે, આ યોજનાનું નામ તાલપત્રી સહાય યોજના છે તેનો લાભ પણ ગુજરાત ના તમામ લોકોને મળશે.

ઈમરજન્સી લોન કેવી રીતે મેળવવી? હવે તમને માત્ર 5 મિનિટમાં ઈન્સ્ટન્ટ લોન મળશે, તરત જ અરજી કરો

તાડપત્રી સહાય યોજના | Tadpatri Sahay Yojana 2024

તાડપત્રી સહાય યોજના એક ખેડૂતલક્ષી યોજના છે, જે ખેડૂતો માટે ઘણી લાભદાયી છે. જેનો લાભ મેળવવા માટે નીચે મુજબ માહિતીને અનુસરો તો ચાલો આપણને ખેડૂત મિત્રો. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેવી પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજના ,ટ્રેક્ટર સહાય યોજના, પાવરટેક સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂત લક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઇન થાય છે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઇન એપ્લિકેશન થાય છે આજે આપણે ખેતીવાડીની યોજનાની તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીશું તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી યોજના 2024 નો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવશું શું તમે તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમે અહીં આ પોસ્ટમાં તાડપત્રી સહાય યોજના વિશે પૂરી જાણકારી બનાવવામાં આવી છે તો આ પોસ્ટને અંત સુધી વાંચવા વિનંતી.

પશુપાલન માટે સરકાર આપશે ખેડૂતોને રૂપિયા 12 લાખની લોન જાણો વધુ માહિતી

તાડપત્રી સહાય યોજના નો હેતુ | Tadpatri Sahay Yojana 2024

રાજ્યમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતો ને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે. ખેડૂતો ને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થેટ્સમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે છે આવા વિશેષ ઉદ્દેશ્ય માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

Advertisment

તાડપત્રી સહાય યોજનાની પાત્રતા | Tadpatri Sahay Yojana 2024

ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે જે નીચે મુજબ છે.
લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

 • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • જંગલી વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવા જોઈએ.
 • તાડપત્રી યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • ખેડૂતોઓ એ ikhedut portal ઓનલાઇન અરજી કરવાની રહેશે.

PMAY ગ્રામીણ યાદી લિસ્ટ 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થી ની યાદી

તાડપત્રી સહાય યોજના સહાય| Tadpatri Sahay Yojana 2024

ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ છે આ યોજના હેઠળ ikhedut portal સબસીડી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2024 મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે. જેમાં નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

 • અનુસૂચિત જનજાતિ ખેડૂત માટે આ સ્કીમ અનુચિત જનજાતિ ના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ 75% અથવા રૂપિયા 1875 બે માંથી જે ઓછું હોય તે મળશે. ખેડૂતોના એક ખાતાડી વધુમાં વધુ બે નંગ
 • સામાન્ય ખેડૂતો માટે: આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે જેમાં તાડપત્રીની ખરીદ કિંમતના કુલ 50% અથવા રૂપિયા 1,250 બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ
 • NFSM: આ સ્કીમમાં તાડપત્રીની ખરીદ કિંમત 50% અથવા રૂપિયા 1250 બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે ખેડૂતો ના અલગ અલગ ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ સુધી સહાય મળશે.

તાડપત્રી સહાય યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટસ જોઈએ? Tadpatri Sahay Yojana 2024

 1. આધાર કાર્ડની ઝેરોક્ષ
 2. રેશનકાર્ડ ની ઝેરોક્ષ
 3. ખેડૂતોની 7/12 ની જમીનની નકલ
 4. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર
 5. દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની માહિતી
 6. જો ખેડૂત લાભાર્થી એસટી જાતી નો હોય તો જાતિનો સર્ટિફિકેટ
 7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ
 8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 9. બેંક પાસબુક ઝેરોક્ષ
 10. મોબાઈલ નંબર

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut portal પર થી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે.

 • ઓનલાઇન અરજી કરવા માટે google પર ikhedut portal લખીને સર્ચ કરો.
 • ત્યારબાદ સ્ક્રીન પર તમને ikhedut portal official વેબસાઈટ જોવા મળશે તેના પર ક્લિક કરો.
 • હવે ikhedut portal official પર યોજનાઓ લખેલ હશે તેના પર ક્લિક કરો.
 • અહીં ક્લિક કર્યા બાદ તમને સ્ક્રીન પર ખેતીવાડીની યોજનાઓ લખેલો છે તેના પર ક્લિક કરો.
 • ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ તેમાં 11 ક્રમે તાડપત્રી સહાય યોજનામાં અરજી કરો પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ એક અરજી ફોર્મ આવશે તે માંગ્યા મુજબ માહિતી ભરીને તે હોમ સબમીટ કરી દો.
 • આ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને તે અરજી ફોર્મ પર આપેલ એડ્રેસ પર જરૂરી ડોક્યુમેન્ટની સાથે જમા કરવા ના રહેશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close