TRAI Mobile Number Sale તમારે એક ફોનમાં બે સિમ કાર્ડ વાપરવા માટે પૈસા આપવા પડશે, સરકાર ચાર્જ લગાવી શકે છે જાણો કેમ જે પણ લોકો પાસે બે સીમકાર્ડ હશે તેમને ભરવું પડશે ચાર્જ જાણો ટ્રાય એ કર્યો મોટો ખુલાસો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મોબાઇલમાં બે સીમ કાર્ડ હશે તે લોકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે
ટેલિકોમ કંપનીઓ પાસેથી વસુલાઈ શકે છે ચાર્જ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવી શક્યતા અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાનું એક ET રિપોર્ટ સૂચવે છે. TRAI નો મુખ્ય હેતુ મોબાઈલ નંબરોના દુરુપયોગને રોકવાનો અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે.
આ ડિસ્કાઉન્ટ કોરોનાને કારણે જ મળતું હતું, EPFમાંથી પૈસા ઉપાડવાના હવે બંધ! જાણો વધુ માહિતી
શા માટે ચાર્જ વસૂલવામાં આવે છે ?
હાલમાં મોબાઈલ નંબરમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે એકબીજાના આધાર કાર્ડ પરથી બીજા લોકો રોડ કરવા માટે સીમકાર્ડ વાપરી રહ્યા છે તે માટે ટ્રાય દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે વધુ જાત જશે તો લોકો સીમ પણ ઓછા કરી જ છે જેમ કે સીમકાર્ડનો દુરુપયોગ ધમકી આપવી ફ્રોડ કરવા તેવા માટે હાલમાં થઈ રહ્યો છે*.369