આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ ફક્ત દસ મિનિટમાં એ પણ મફતમાં સરનામું અહીં થી બદલો

aadhar card address change online 2024 in gujarati:ભારત સરકાર દ્વારા આધાર કાર્ડ માં પોતાનું સરનામું બદલવા માટે ફરી એકવાર પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે તો તમે તમારા આધાર કાર્ડ માં ઘરે બેઠા દસ મિનિટમાં સરનામું બદલી શકો છો એ પણ ફ્રીમાં તો જાણો કેવી રીતે બદલવું આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ 2024

હાલમાં એવા ઘણા લોકો છે કે જેમના આધાર કાર્ડ નું સરનામ બદલે કેવી છે જેમ કે કોઈ સ્કૂલમાં ભણતું હોય ક્યાંક અને પછી તે પોતાના વતનમાં આવી જાય છે એટલે તેનો સરનામું ચેન થઈ જાય છે અને પછી સરનામ બદલવામાં તકલીફ પડતી હોય છે અને સરનામું આધાર કાર્ડમાં સાચું જ આધાર કાર્ડ એડ્રેસ ચેન્જ 2024 હોવું જોઈએ જો ખોટું સરનામું હશે તો તમને કોઈ યોજના કે સરકારી ભરતીનો લાભ નહીં મળે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

aadhar card address change online 2024 in gujarati તમે તમારા આધાર કાર્ડ માં સાચું સરનામું અપડેટ કરી શકો છો કોઈપણ આધાર પુરાવા વગર તમે તમારા મોબાઈલ નંબર દ્વારા આધાર કાર્ડમાં પોતાનું સરનામું સરળ રીતે ચેન્જ કરી શકો છો જેને સંપૂર્ણ માહિતી અમે નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે તો તમે જાણે અને તમારા આધાર કાર્ડ માં સાચું સરનામું અપડેટ કરી લો

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં સરનામું બદલવા અહીંથી 
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી

આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો: aadhar card address change online 2024 in gujarati

  • ઓળખનો પુરાવો: આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, વગેરે.
  • સરનામાનો પુરાવો: વીજળી બિલ, પાણી બિલ, બેંક સ્ટેટમેન્ટ, મકાન માલિકનું પ્રમાણપત્ર, વગેરે.

આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું 

  1. UIDAI સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો: https://uidai.gov.in/
  2. “My Aadhaar” પર ક્લિક કરો અને “Update My Aadhaar” પસંદ કરો.
  3. તમારો આધાર નંબર અને રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દ્વારા કરો.
  4. “Address” પર ક્લિક કરો અને “Update Address” પસંદ કરો.
  5. તમારું નવું સરનામું દાખલ કરો અને સ્કેન કરેલ સરનામાનો પુરાવો અપલોડ કરો.
  6. “Submit” પર ક્લિક કરો.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top