aadhar card update gujarat:હવે થશે ઘરે બેઠા આધાર કાર્ડમાં સુધારા ફોટો બદલાવો ,મોંબાઇલ નંબર એ પણ ફ્રી માં અહીં થી આધારકાર્ડમાં ઘરે બેઠા સુધારા કરી શકો છો તમે જે તમારે સીમા કરવામાં આવશે હાલમાં ઘણા લોકો એવા હોય છે કે જેમને પોતાનો ફોટો નાના હોય ત્યારે આધાર કાર્ડ માં પડાવ્યો હોય અને અત્યારે હાલમાં ના ગમતું હોય તો આધાર કાર્ડ માહિતી પોતાનો ફોટો કાઢી અને નવો ફોટો લગાવી શકે છે નીચે પ્રમાણે આપેલ છે
તમારા આધાર કાર્ડનો કોણ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યું છે , જાણો ફક્ત 1મિનિટમાં ,નહીંતર પોલીસ પકડી જશે
aadhar card update form gujarat હાલમાં તમારે આધારકાર્ડમાં કોઈ જૂનો મોબાઈલ નંબર લીંક કરેલો છે ને એ ખોવાઈ ગયો અથવા બીજા કોઈનો નંબર હોય તો તમે તમારા ખુદ નો નંબર આધારકાર્ડ સાથે લીંક કરી શકો છો એ પણ ઘરે બેઠા તો જાણો આધાર કાર્ડમાં મોબાઇલ નંબર લીંક કેવી રીતે કરવો
aadhar card update form gujarati ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આધાર કાર્ડ માં તમે તમારા નામ મા સુધારો તમારા સરનામા સુધારો મોબાઈલ નંબર મા સુધારો તમારી જન્મ તારીખ ખોટી હોય ને એમાં પણ તમે સુધારો કરી શકો છો તો તમારે આધાર કાર્ડ માં જન્મ તારીખમાં ફોટામાં સરનામું માં કે તમારા મોબાઈલ નંબર સુધારો કરવો હોય તો નીચે આપેલ છે જેના પરથી તમે તમામ આધારકાર્ડ માં સુધારો કરી શકો છો આધાર કાર્ડ લિંક કરવા માટે શું કરવું પડે?
વ્યક્તિનું નામ |
પિતાનું નામ |
મોબાઇલ નંબર |
સરનામું | ફોટો | જન્મ તારીખ |
બાયોમેટ્રિક ડેટા | ફિંગરપ્રિન્ટ | ઈમેલ આઈડી |
જાતિ | લિંગ (સ્ત્રી-પુરુષ) | આધાર કાર્ડ ચેક |
અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો
આધાર કાર્ડમાં ફોટો બદલો | અહીંથી |
આધાર કાર્ડમાં સરનામું બદલવા | અહીંથી |
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 | અહીંથી |
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો | અહીંથી |