આધાર કાર્ડ ફોટો સુધારા ચાલુ થઈ ગયું છે હવે ચિંતા ના કરતા 10 મિનિટ માં થઇ જશે

aadhar card photo change online process:આધારકાર્ડ માં આધાર કાર્ડ ફોટો બદલવા માટે પ્રક્રિયા હાલમાં ચાલુ થઈ ગઈ છે બધાને પોતાનો આધારકાર્ડ નો ફોટો જુનો હશે એટલે નહી ગમતો હોય પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે બેઠા પણ તમારા મોબાઇલમાં તમારો ફોટો સુધારી શકો છો એ પણ ફક્ત 10 મિનિટમાં તો એના માટે કયા ડોક્યુમેન્ટ જોશે અને આધાર કાર્ડ માં ફોટો કેવી રીતે સુધારો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે સ્ટેપ બાય સ્ટેપ જાણી અને ઝડપથી ફોટો સુધારી શકો છો

aadhar card photo change online process:આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન હાલમાં તમે નાના હશો ત્યારે આધાર કાર્ડમાં ફોટો પડાવ્યો હશે અને હવે તમારે ફોટો બહુ ખરાબ છે એટલે તમને દેખાતો નહીં અને તમારે આધાર કાર્ડ માં ફોટો સુધારવા માટે ખૂબ જ ચિંતા હશે પણ હવે તમે ઝડપથી ઘરે બેઠા આધાર કાર્ડમાં ફોટો સુધારી શકો છો.

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં સરનામું બદલવા અહીંથી 
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી

આધાર કાર્ડ ફોટો બદલવા માટે 2024 ઑનલાઇન પદ્ધતિ: aadhar card photo change online process

 • UIDAIની માય આધાર પોર્ટલ (https://uidai.gov.in) ની મુલાકાત લો.
 • “મારા આધાર” પર ક્લિક કરો અને “ફોટો અપડેટ કરો” વિકલ્પ પસંદ કરો.
 • આધાર નંબર દાખલ કરો અને OTP મેળવવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ક્લિક કરો.
 • OTP દાખલ કરો અને ફોટો અપલોડ કરો.
 • “સબમિટ” બટન પર ક્લિક કરો.
 • તમારી વિનંતી માટે URN નંબર મેળવશો. આ નંબરનો ઉપયોગ તમારી વિનંતીની સ્થિતિ ટ્રૅક કરવા માટે કરી શકાય છે.

આધાર કાર્ડ ફોટો બદલવા માટે 2024 નોંધ:aadhar card photo change online process

તમે ફક્ત JPG અથવા JPEG ફોર્મેટમાં 200KB થી ઓછા કદનું ફોટો અપલોડ કરી શકો છો.
ફોટો સ્પષ્ટ અને સારી રીતે પ્રકાશિત હોવો જોઈએ, અને તેમાં તમારો સંપૂર્ણ ચહેરો હોવો જોઈએ.

આધાર કાર્ડ ફોટો બદલવા માટે 2024 ઑફલાઇન પદ્ધતિ: aadhar card photo change online process

 • નજીકના આધાર નોંધણી કેન્દ્ર (ASC) ની મુલાકાત લો.
 • આધાર સેવા ફોર્મ https://uidai.gov.in/images ભરો અને તેને તમારા જૂના ફોટા સાથે જમા કરો.
 • જરૂરી ફી ચૂકવો.
 • તમને એક URN નંબર આપવામાં આવશે જેનો ઉપયોગ તમારી વિનંતીની સ્થિતિ ટ્રૅક કરવા માટે કરી શકાય છે.

આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો: aadhar card photo change online process

 1. આધાર કાર્ડ
 2. ફોટોગ્રાફ (જે 200KB થી ઓછા કદનું અને JPG અથવા JPEG ફોર્મેટમાં હોવું જોઈએ)
 3. પુરાવાના સરનામા તરીકે
 4. પાસપોર્ટ
 5. ડ્રાઇવિંગ લાયસન્સ
 6. બેંક પાસબુક
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close