Advertisment

હવે પૈસા નહિ આપવા પડે આધાર કાર્ડમાં નવો મોબાઇલ લિંક કરવા અહીં થી ફ્રી માં કરો

aadhar card mobile number update 2024 :આધારકાર્ડ માં મોબાઈલ નંબર એડ કરવા માટે શું કરવું? આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કેવી રીતે બદલવો 2024 તમારા આધાર કાર્ડ માં ક્યાંય સરકારી કચેરી જવાની જરૂર નથી તમારા ઘરે બેઠા મોબાઇલમાં તમારો જૂનો મોબાઇલ નંબર બદલી અને તમે નવો મોબાઈલ નંબર નાખી શકો છો તો જાણો કેવી રીતે મોબાઈલ નંબર બદલવો આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024
aadhar card mobile number update 2024  હાલમાં બધાને તકલીફ હોય છે કે આધારકાર્ડમાં જુનો નંબર આપેલો હોય છે તે ખોવાઈ ગયું હોય છે અને આધાર કાર્ડ માં નવો મોબાઈલ નંબર કેવી રીતે બદલવું તેની માહિતી હોતી નથી અને આધાર કાર્ડ થી કોઈપણ વસ્તુ લેવી હોય તો પહેલા ઓટીપી માંગે છે જે ઓટીપી જુનો મોબાઈલ નંબર હોય છે તેના પર જાય છે અને પછી ઓટીપી મળતું નથી તો તમે ઘરે બેઠા પણ તમારા જૂનો આધાર કાર્ડ મોબાઇલ નંબર ચેન્જ અને તમે આધાર કાર્ડ માં નવો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે.

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો  અહીંથી 
આધાર કાર્ડમાં સરનામું બદલવા અહીંથી 
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો  અહીંથી

આધાર કાર્ડમાં મોબાઇલ લિંક કરવા માટે

આધાર કાર્ડ મોબાઇલ નંબર જોવા માટે આધાર કાર્ડમાં મોબાઇલ લિંક કરવા માટે સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલ છે તમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર લીંક કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા 2024

  • આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/en/contact-support/have-any-question/285-english-uk/faqs/your-aadhaar/maadhaar-faqs.html ની મુલાકાત લો.
  • “મારા આધાર” ટેબ પર ક્લિક કરો અને “મોબાઇલ નંબર અપડેટ કરો” વિકલ્પ પસંદ કરો.
  • તમારો આધાર નંબર અને OTP દાખલ કરો જે તમારા નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
  • નવો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો જે નવા નંબર પર મોકલવામાં આવશે.
  • “મોબાઇલ નંબર ચકાસો” બટન પર ક્લિક કરો.
  • તમારો અપડેટ થયેલ મોબાઇલ નંબર 10 દિવસમાં તમારા આધાર કાર્ડ સાથે સક્રિય થઈ જશે.

આધાર કાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ ઑફલાઇન પ્રક્રિયા:

  • નજીકના આધાર નોંધણી કેન્દ્ર (ASC) ની મુલાકાત લો.
  • “આધાર સેવા ફોર્મ” ભરો અને “મોબાઇલ નંબર અપડેટ” વિકલ્પ પસંદ કરો.
  • જરૂરી દસ્તાવેજો સબમિટ કરો, જેમાં તમારું આધાર કાર્ડ અને ઓળખનો પુરાવો શામેલ છે.ASC તમારા
  • મોબાઇલ નંબરને OTP દ્વારા ચકાસશે.
  • તમારો અપડેટ થયેલ મોબાઇલ નંબર 10 દિવસમાં તમારા આધાર કાર્ડ સાથે સક્રિય થઈ જશે.

આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નંબર કેવી રીતે ચકાસવો:

mAadhaar એપ્લિકેશન:

  • mAadhaar એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તેને તમારા ફોન પર ઇન્સ્ટોલ કરો.
  • એપ્લિકેશન ખોલો અને “આધાર સેવાઓ” પર ક્લિક કરો.
  • “મોબાઇલ નંબર ચકાસો” પસંદ કરો અને તમારો આધાર નંબર દાખલ કરો.
  • OTP દાખલ કરો જે તમને રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે.
  • તમારો રજિસ્ટર થયેલ મોબાઇલ નંબર સ્ક્રીન પર દેખાશે.
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close