Airtel Recharge Price Hike: જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા, નવા પ્લાનની કિંમત જાણી ખિચ્ચા ખાલી થઇ જશે!

Jio ના કરોડો ગ્રાહકોને રિચાર્જનો ઝાટકો લાગ્યા પછી હવે એરટેલ ભારતી પણ ગ્રાહકોના ખીચા ખાલી કરવાનો વિચારી લીધું છે. એરટેલના કરોડો ગ્રાહકોને પણ હવે રિચાર્જ કરાવો પડશે મોંઘો કેમ કે એરટેલ ભારતી પણ જીઓ પછી તેના બધા જ પ્લાન મોઘા કરી દીધા છે.

હવે તમારે રિચાર્જ કરવા માટે તમારો મંથલી બજેટ વધારવું પડશે. થોડા સમય પછી લાગે છે VI પણ પોતાના પ્લાનમાં વધારો કરી શકે છે.

અહીં આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એરટેલ રીચાર્જમાં પ્લાનમાં કેટલો વધારો કર્યો છે અને જુના પ્લાન કેટલા હતા અને નવા પ્લાનમાં શું શું વધારો થયો છે.

જીઓ પછી એરટેલ ભારતી એ રિચાર્જ કર્યા મોંઘા

Jio ના ગ્રાહકોને રિચાર્જમાં પોતાના નવા ખર્ચા વધ્યા પછી હવે એરટેલે પણ તેના કરોડો ગ્રાહકો માટે રિચાર્જ પ્લાન મોંઘો કરી દીધો છે. કંપનીએ તેના પોસ્ટપેડ પ્લાનમાં નવો વધારો કર્યો છે અને તેની સંપૂર્ણ માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. આ વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ 2024 થી અમલમાં આવશે.

Advertisment

Jioના પ્લાન જાણવા અહીં કિલક કરો

 

પ્લાનમાં કેટલા રૂપિયા વધ્યા

કંપનીએ ન્યુઝ મીડિયા પર માહિતી આપતા કહ્યું છે કે એરટેલ ના રિચાર્જ ના પ્લાન ની કિંમતોમાં થયેલો ફેરફાર ગ્રાહકોમાં ખીચા પર વધારે અસર કરશે નહિ. કંપનીને સૌથી સસ્તા પ્લાન ની કિંમત 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે અને સૌથી મોંઘો રીચાર્જ 1799 નો પ્લાન હવે 1999 રૂપિયા માં તમને પડશે. આ પ્લાન 365 દિવસ સાથે આવે છે. દૈનિક ડેટા સાથેના પ્લાન ની કિંમતોમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે.

Airtel ના એક વર્ષના રિચાર્જ વાળા પ્લાન માં કેટલો વધારો થયો?

Airtel વધેલા પ્લાન ની વાત કરીએ તો કંપની તેના પ્લાનમાં 15 ટકાથી 25% નો વધારો કર્યો છે.

  • 265 રૂપિયાના પ્લાન ની કિંમત હવે વધીને 299 રૂપિયા થઈ ગઈ છે.
  • રોજનું 1.5 gb ડેટા વાળા પ્લાન ની કિંમત 299 રૂપિયા હતી જે વધારીને 349 રૂપિયા કરી દીધી છે.
  • કંપનીએ તેના 56 દિવસના પ્લાનની કિંમતમાં પણ વધારો કર્યો છે કંપનીએ 479 ના પ્લાન ની કિંમત વધારીને 579 કરી દીધી છે એટલે કે આ પ્લાનમાં સો રૂપિયા નો ધરખમ વધારો કર્યો છે
  • કંપનીએ દૈનિક 2 જીબી ડેટા અને અમર્યાદિત કોલિંગ સાથે એસએમએસ વાળા 2999 ના પ્લાન ની કિંમત હવે 3599 કરી દીધી છે

આ બધા પ્લાન 365 દિવસની વેલીડીટી વાળા છે. આમ જોવા જઈએ તો એરટોલે તેના પ્લાનમાં બહુ બધો વધારો કરી દીધો છે. જેના લીધે ગ્રાહકોના ખીચ્ચા હવે ખાલી થઈ જવાના છે. હવે તમારો મંથલી રિચાર્જનો ખર્ચ વધવા જઈ રહ્યો છે.

Airtel Recharge Plan Price Hike

Prepaid plans MRP Validity (days) Benefit Revised MRP
Unlimited voice plans 179 28 2GB data 199
455 84 6GB data 509
1799 365 24GB data 1999
Daily data plans 265 28 1GB/day 299
299 28 1.5GB/day 349
359 28 2.5GB/day 409
399 28 3GB/day 449
Data add-ons 19 1 day 1GB 22
29 1 day 2GB 33
65 Plan validity 4GB 77

 

Postpaid plans Monthly tariff Benefit Revised MRP
399 1 connection: 40GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Xstream Premium subscription 449
499 1 connection: 75GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Xstream Premium subscription, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months
599 Family of 2 connections: 105GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months, Wynk Premium
999 Family of 4 connections: 190GB data with roll-over, unlimited calling, 100 SMS/day, Disney+ Hotstar subscription for 12 months, Amazon Prime subscription for 6 months, Wynk Premium
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close