એમ્પીયરનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર કોઈથી ઓછું નથી! 107 કિમીની રેન્જ, જાણો કિંમત અને ફીચર્સ

ampere primus electric scooter 2024 gujarat price:એમ્પીયરનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર કોઈથી ઓછું નથી! 107 કિમીની રેન્જ, જાણો કિંમત અને ફીચર્સ તો તમારે પણ સસ્તા ભાવે ઇલેક્ટ્રીક વ્યક્તિવા લેવું હોય તો એમપીઅર પ્રાઇમસ ઇલેક્ટ્રીક સ્કૂટર તમે લઈ શકો છો જ્યાં દ્વારા તમને ઓછી કિંમતમાં પરવડી કેવી છે એના અલગ અલગ ચાર કલરની એકટીવા આવશે જે તમને સારી લાગે છે કે તમે લઈ શકો છો

આ સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કૂટર એક ચાર્જ પર 160 કિલોમીટર ચાલશે, કિંમત Ola કરતાં ઓછી છે; જાણો

એમ્પીયર પ્રાઇમસ ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો તેમાં તમને ચાર રીડિંગ મોડ્સ મળે છે જેમાં ઈકો, સિટી, પાવર અને રિવર્સ મોડ્સ સામેલ છે. આ ઉપરાંત, એક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જેમાં રાઇડરને સ્પીડ, બેટરી ડિસ્ચાર્જનું અંતર, બાકી રહેલી બેટરી ચાર્જ અને તમામ જરૂરી ચેતવણી લાઇટની જાણકારી મળે છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સ્કૂટરમાં તમને મોબાઈલ ફોન તમારું પાકીટ નાની નાની વસ્તુ મૂકવા માટે તમને એક જગ્યા આપવામાં આવશે જેના દ્વારા તમે એકટીવા ચલાવતા હોય ત્યારે વસ્તુ પડી ના જાય તે માટે સૌથી સારી સુવિધા આપવામાં આવે છે

ગુજરાત એસએસસી પરિણામ 2024 ડાઉનલોડ કરો 

ઈલેક્ટ્રીક એકટીવા બેટરી Ampere Primus Electric Scooter
ઈલેક્ટ્રીક એકટીવા બેટરી ખૂબ જ ટકાઉ અને લીથીયમ આયર થી બનેલી બેટરી ત્રણ કિલો વોટ ની આવશે 4 કિલો વોટ મોટર આવશે જેના દ્વારા તમે સૌથી વધારે ચલાવી શકો છો અને એકવાર યાદમાં ૧૦૭ કિલોમીટર ચાલશે

ઇલેક્ટ્રીક એકટીવા ની કિંમત

આ ઈલેક્ટ્રીક એક્ટિવાની કિંમતની વાત કરીએ તો બજારમાં ધૂમ મચાવી રહી છે અને સૌથી સસ્તી અને તમારે બેટરી પણ ટકાવજે ઇલેક્ટ્રીક સ્કૂટર તમને આ મળશે કંપનીએ એમ્પીયર પ્રાઈમસને માત્ર એક જ છે સાથે બજારમાં ઉતારી છે. ગ્રીવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટીએ તેનું હાઇ-સ્પીડ પ્રાઇમસ ઇલેક્ટ્રિક સ્કૂટર (એમ્પીયર પ્રાઇમસ ઇલેક્ટ્રિક સ્કૂટર) રૂ 1,09,900 ની કિંમતે લોન્ચ કર્યું છે. પરંતુ હાલમાં કંપનીએ આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં વધારો કર્યો છે. હાલમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર 1,46,355 રૂપિયા ની કિંમતે છે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top