બનાસ ડેરી ભરતી આવી ગઈ,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ જાણો

Banas Dairy Recruitment 2024 નમસ્કાર મિત્રો તમારા માટે ડેરીમાં એક સારી ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર છે કે તમે ઉત્પાદન મંડળી દ્વારા બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટીમાં ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે પણ અરજી કરી અને નોકરી મેળવી શકો છો

પશુપાલન માટે સરકાર આપશે ખેડૂતોને રૂપિયા 12 લાખની લોન જાણો વધુ માહિતી

બનાસ ડેરી ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, નોકરીનું સ્થળ સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.

બનાસ ડેરી ભરતી Banas Dairy Recruitment 2024

સંસ્થા બનાસ ડેરી
પોસ્ટ જુનિયર ઓફિસરથી લઈને સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર સુધી
કુલ જગ્યા ઉલ્લેખ નથી
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ 29/5/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 15/6/2024
સંસ્થાની વેબસાઈટ https://www.banasdairy.coop/
જોબ કોડ BTVOJOOSOJEESE-2024

બનાસ ડેરી ભરતી 2014 માટે જગ્યા પોસ્ટ Banas Dairy Recruitment 2024

બનાસ ડેરી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં એવી જગ્યા પર ભરતી કરવામાં આવશે જેમ કે ટ્રેનની વેટેનરી ઓફિસર જુનિયર ઓફિસર સિનિયર ઓફિસ પર ભરતી કરવામાં આવશે

Advertisment

HDFC કિશોર મુદ્રા લોન 2024: હવે ઘરેથી ₹50,000 સુધીની સરળ લોન મેળવો, અહીંથી તરત જ અરજી કરો

બનાસ ડેરી ભરતી 2024 માટે લાયકાત જાણો Banas Dairy Recruitment 2024

ઉમેદવાર બનાસ ડેરી ભરતીમાં અરજી કરવા માગતા હોય તેમના માટે લાયકાત છે  B.V. Sc & AH/ M.V.Sc પાસ કરેલ હોવું જોઈએ અને કોઈપણ સંસ્થા માંથી એક થી 15 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

બનાસ ડેરી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ Banas Dairy Recruitment 2024

જો તમે બનાસ ડેરી ભરતીમાં અરજી કરવા માગતા હોય તો તમારે છેલ્લી તારીખ જાણવું જોઈએ જે છે 15 જૂન 2024 પહેલા તમે બનાસ ડેરી ભરતી માટે અરજી કરી શકો છો

બનાસ ડેરી ભરતી 2024 માટે અરજી કેવી રીતે કરવી Banas Dairy Recruitment 2024

જો તમે પણ બનાસ ડેરીમાં નોકરી કરવા માગતા હોય તો જે રસ ધરાવતા ઉમેદવારો છે તેમનો બાયોડેટા બનાસ ડેરી ઇમેલ એડ્રેસ recruitment@banasdairy.coop પર આવી છે તેના પહેલા તમારે આ એડ્રેસ ઈમેલ પર મોકલી દેવાનો રહેશે

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close