ગુજરાત દિવ્યાંગ યોજનામાં પતિ પત્નીને 50,000 થી ₹1,00,000 ની સહાય આપવામાં આવશે જાણો અરજી કયા કરવી

Divyang Yojana Gujarat 2024 registration: ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ દિવ્યાંગ યોજનામાં દિવ્યાંગ લોકોને હવે મળશે એક લાખથી 50 હજાર રૂપિયાની સહાય તો દિવ્યાંગ યોજના માટે અરજી કેવી રીતે કરવી દિવ્યાંગ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈએ કયા લોકોને આ યોજનાનો લાભ મળશે જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો

દિવ્યાંગ સહાય યોજના 2024 લાભ Divyang Yojana Gujarat 2024

Divyang yojana gujarat 2024 list ગુજરાત દિવ્યાંગ યોજનામાં પતિ પત્નીને ₹1,00,000 ની સહાય આપવામાં આવશે જો એક વ્યક્તિ દિવ્યાંગ હોય અને બીજી વ્યક્તિ સાજો હોય તો તેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે આવી રીતે દિવ્યાંગ યોજના નો તમને લાખ મળશે અપંગ સહાય યોજના 2024

દિવ્યાંગ યોજના 2024 લાયકાત Divyang Yojana Gujarat 2024

દિવ્યાંગ સહાય યોજના ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનામાં કન્યા ની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને છોકરા ની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ જો બંને પતિ પત્ની ગુજરાતના રહેવાસી હોવા જોઈએ તેમને ફરજિયાત લગ્ન કરેલ હોવા જોઈએ અને લગ્નનું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ દિવ્યાંગ ૪૦ ટકા કે દેતું હતું હોવી જોઈએ તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે આ યોજનાનો લાભ એક જ વાર એક યુગલને મળશે

દિવ્યાંગ સહાય યોજના 2024 જરૂરી દસ્તાવેજો: Divyang Yojana Gujarat 2024

  1. વર/કન્યાના સિવિલ સર્જનના દ્વારા અપંગતાનું પ્રમાણપત્ર
  2. આધાર કાર્ડ
  3. અરજદારનું શાળા છોડવાનું પ્રમાણપત્ર
  4. કન્યા/છોકરાનું શાળા છોડવાનું પ્રમાણપત્ર
  5. દંપતીના સંયુક્ત લગ્નના ફોટા
  6. લગ્ન કંકોત્રી
  7. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

દિવ્યાંગ સહાય યોજના 2024 અરજી કેવી રીતે કરવી: Divyang yojana gujarat 2024 online registration

ઓનલાઈન અરજી https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ દ્વારા કરી શકાય છે.
ડીજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઇ-ગ્રામ સેવા કેન્દ્રો દ્વારા પણ અરજી કરી શકાય છે.
આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ લગ્નના બે વર્ષની અંદર છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close