સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ (વર્ગ-૩)ની ભરતી માટેનો અભ્યાસક્રમ ગુજરાત ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં આવેલ મદદનીશ અને આંકડા મદદનીશ ભરતી માટે ફોર્મ ભરાઈ ગયા છે અને આજે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આંકડા મદદનીશ અભ્યાસક્રમ અને સંશોધન મદદનીશ અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જો તમે પણ ફોર્મ ભર્યું હોય એને સારી નોકરી લેવા માગતા હોય તો નીચે આપેલ સિલેબસ થી તૈયારી કરશો તો પાસ થઈ જશો
સંશોધન મદદનીશ સિલેબસ 2024 આંકડા મદદનીશ સિલેબસ 2024
આંકડાશાસ્ત્ર: Statistical Assistant Syllabus 2024
- માહિતીનું એકત્રીકરણ, સંગ્રહ, સંકલન અને રજૂઆત
- પ્રાથમિક અને ગૌણ માહિતી
- ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી
- પ્રાથમિક માહિતી એકત્ર કરવાની પદ્ધતિઓ
- આવૃત્તિ મવતરણ અને માહિતીને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાની પદ્ધતિઓ
- માહિતીનું આકૃતિ/આલેખરેખાકૃતિ/ દ્વારા મનORૂપણ
- મધ્યવર્તી મસ્થાનના માપો અને તેના ઉપયોગો – મધ્યક, મધ્યસ્થ, બિલક, ગાણિતક મધ્યક, ગુણોત્તર મધ્યક, સ્વરૂપિત મધ્યક, ચતુર્થક, દશાંશક, શતાંશક.
- પ્રસારના માપો અને તેના ઉપયોગો – મવસ્તાર, ચતુર્થક મવચલન, સરેરાશ મવચલન, મવચરણ, પ્રમાણભૂત મવચલન, મવચલનાંક
- પ્રઘાતોના પ્રકારો અને તેમનાંતર સંબંધો
- વષમતા અને વક્રતાના પ્રકાર
2. સંભાવના:
- સંભાવનાની પરિભાષા, ગાણિતિક અને પૂર્વસ્વીકૃત વ્યાખ્યા
- શરતી સંભાવના
3. સંભાવના વિતરણ:
- યાદૃચ્છિક ચલ
- સંભાવના વિતરણના પ્રકારો
- સતત અને અસતત સંભાવના વિતરણ
- અસતત સંભાવના વિતરણ અને તેની લાક્ષણિકતાઓ – યમનોફોમથ સંભાવના વિતરણ – બર્નોલી સંભાવના વિતરણ – હદ્વચલીય સંભાવના વિતરણ –
- પોઇસન સંભાવના વિતરણ
- સતત સંભાવના વિતરણ અને તેની લાક્ષણિકતાઓ – પ્રમાણભૂત વિતરણ – પ્રમાણભૂત પ્રમાણભૂત ચલ અને પ્રમાણભૂત પ્રમાણભૂત વિતરણ –
- પ્રમાણભૂત વિતરણ અને પ્રમાણભૂત પ્રમાણભૂત વિતરણની લાક્ષણિકતાઓ – આંકડાશાસ્ત્રમાં પ્રમાણભૂત વિતરણનું મહત્વ
- સેન્ટ્રલ મલ્ટિપ્લાયર થીયરમનો મૂળભૂત ખ્યાલ
નિદર્શન પધ્ધતિ
- સમષ્ટિ અને નિદર્શની વ્યાખ્યા
- નિદર્શન પરિચય
- નિદર્શનના ફાયદા અને મર્યાદા
- આદર્શ નિદર્શના લક્ષણો
- નિદર્શન પધ્ધતિઓ
- સરળ યાદચ્છિક નિદર્શન પધ્ધતિ
- સ્તરીત યાદચ્છિક નિદર્શન પધ્ધતિ
- પ્રમાણસર નિદર્શન પધ્ધતિ
- જુથ નિદર્શન પધ્ધતિ
ફોન પે પરથી 0% વ્યાજ દરે લોન મળશે, તમે 1 Lakh સુધીની લોન લઇ શકો છો
હેતુપૂર્ણ નિદર્શન પધ્ધતિ
- નિદર્શન ભૂલ અને બિનનિદર્શન ભૂલની વ્યાખ્ય
- સરેરાશ નિદર્શન, નિદર્શ અંતર, t, Chi-Square and Fના નિદર્શન વિતરણો
- પરિકલ્પના પરીક્ષણ
- આંકડાશાસ્ત્રીય પરિકલ્પનાની સમજૂતી
- વ્યાખ્યા: નિરાકરણીય પરિકલ્પના, વૈકલ્પિક પરિકલ્પના, સાદી પરિકલ્પના, સંકલિત પરિકલ્પના,
- પ્રથમ પ્રકારની ભૂલ અને બીજા પ્રકારની ભૂલ, સાર્થકતાની કક્ષા, પ્રાચલ અને નિદર્શ અચળાંક,
- ANOVA નો સામાન્ય ખ્યાલ
સૂચક આંક
સૂચક આંકનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિક્તાઓ, ઉપયોગિતા, મર્યાદાઓ
• જથ્થાબંધ ભાવોનો સૂચકઆંક
સૂચક આંકની ગણતરીની પધ્ધતિઓ
લાસ્પેયરની રીત
પાશેની રીત
ફિશરની રીત
७. સહસબંધ અને નિયતસબંધ
• પરિચય
• વ્યાખ્યા અને સમજૂતી
• પ્રકારો
• સહસબંધ અને નિયત સંબંધ ગણતરીની પદ્ધત્તીઓ
વિકીર્ણ આકૃતિની પદ્ધત્તી
સ્પીયરમેનનો ક્રમાંક કાર્લ /પિયરસનનો સહસબંધાક
• સહસબંધાક અને નિયતસબંધાકની લાક્ષણિક્તાઓ
• રેખીય અને બિનરેખીય નિયતસબંધ
८. સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ
• પરિચય
• સામાયિક શ્રેણીની ઉપયોગિતા,
• સામાયિક શ્રેણીનાં વિવિધ ઘટકો
• વલણ નિર્ધારીત કરવાની વિવિધ પધ્ધતીઓ
८. જન્મ મરણના આંકડા
• જન્મ મરણના આંકડાની સમજૂતી
જન્મ મરણના આંકડાની ભૂમિકા
• જન્મ મરણના આંકડાની માહિતી એકત્રિત કરવાની પધ્ધતિઓ
મૃત્યુદરના માપો
• સાદો મૃત્યુદર, ચોક્કસ મૃત્યુદર, પ્રમાણિત મૃત્યુદર, બાળ મૃત્યુદર.
• પ્રજનનદરના માપો
સાદો જન્મદર, સાદો પ્રજનનદર, ચોક્કસ પ્રજનનદર, કુલ પ્રજનનદર, એકંદર અને ચોખ્ખો
પુન.પ્રજનનદર:
ગણિતશાસ્ત્ર
ગાણિતિક સંજ્ઞાઓ
• ઝડપી ગણતરીની પદ્ધતિઓ
• બાઈનરી સિસ્ટમ
લઘુગણક
• ગુણોત્તર અને પ્રમાણ
• સમીકરણો
વિધેય
ગ્રાફ
• પ્રોગ્રેશન
• લક્ષ
• ડેરિવેટિવ (વિકલન)
દ્વિપદી વિસ્તરણ
• ડીટર્મિનેટ્સ (નિર્ધારક)
• મેટ્રિક્સ (શ્રેણિક)
• અંતર્વેશન અને બહિર્વેશન
• ક્રમચય અને સંચય
અર્થશાસ્ત્ર
• અર્થશાસ્ત્રનો પરિચય
• આર્થિક પ્રવૃતિ અને બિનઆર્થીક પ્રવૃતિ
• એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર
• ભાવ અને મૂલ્ય
વસ્તુ અને સેવા
• સંપતિ અને કલ્યાણ
• સંપતિની વ્યાખ્યા અને લક્ષણો
સંપતિના પ્રકારો
• માંગ અને પુરવઠો
• માંગ અને પુરવઠા વિધેય
• માંગ ની મૂલ્ય સાપેક્ષતા
ઉત્પાદનનાં સાધનો
ખર્ચ અને આવકનાં ખ્યાલો
• પૂર્ણ હરીફાઇ