Coal India bharti 2024: કોલ ઇન્ડિયા માં આવી મોટી ભરતી, આવેદન કરવાની છેલ્લી તારીખ11 એપ્રિલ

Coal India bharti 2024 દ્વારા મેડિકલ એક્ઝિક્યુટિવ જોબની ખાલી જગ્યા પર પડતી જાહેર કરવામાં આવી છે. પીયુસી સંસ્થા એમબીબીએસ ના લાયક ઉમેદવાર આમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

કોલ ઇન્ડિયામાં 27 મેડીકલ એક્ઝિક્યુટિવ પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે. કોલ ઇન્ડિયા ભરતી 2024 માટેની અરજી 11 એપ્રિલ 2024 સુધી ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ઉંમર મર્યાદા – કોલ ઈન્ડિયા ભરતી 2024

જનરલ અને યુઆર ઉમેદવારો માટે કોલ ઇન્ડિયા ભરતીમાં ઉંમર મર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે અને અમુક ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જે નીચે મુજબ છે.

SC/ST ઉમેદવાર માટે પાંચ વર્ષ, ઓબીસી ઉમેદવાર માટે ત્રણ વર્ષ, પી ડબ્લ્યુ ડી ઉમેદવારો માટે દસ વર્ષ ઉંમર મર્યાદા માં છૂટછાટ આપવામાં આવી છે.

મહત્વની તારીખો – કોલ ઈન્ડિયા ભરતી 2024

કોલ ઇન્ડિયામાં મહત્વની તારીખો આ મુજબ છે.

કોલ ઇન્ડિયા ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 12 માર્ચ 2024 થી થઈ જશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2024 સુધી છે.

નોકરીનું સ્થાન – કોલ ઈન્ડિયા ભરતી 2024

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL), સબસિડિયરી કંપનીઓમાં ગમે ત્યાં, ખાસ કરીને કોલફિલ્ડ વિસ્તારોમાં.

લાયકાત – કોલ ઈન્ડિયા ભરતી 2024

કોલ ઇન્ડિયામાં લાયકાતની વાત કરીએ તો હાલમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન એમબીબીએસ પાસ કરેલ હોય અથવા PG ડિપ્લોમા કરેલ હોય એ ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા 

કોલ ઇન્ડિયા મેડિકલ એજ્યુકેટીવ ભરતી માટે પસંદગીની પ્રક્રિયા આ મુજબ છે.

ઉમેદવાર શરૂઆતમાં ઓનલાઈન ટેસ્ટ MCQ માટેની પરીક્ષા આપવી પડશે પછી ઉમેદવારનું મેડિકલ પરીક્ષા ટેસ્ટ લેવામાં આવશે અને પછી મોક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

મેરીટ લીસ્ટ પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે અને ઉમેદવારને આ રીતે પસંદગી થશે.

કોલ ઈન્ડિયા ભરતી માં કેવી રીતે અરજી કરવી?

 કોલ ઇન્ડિયા માં ઓનલાઇન આવેદન કરવા માટે easterncoal.nic.in વેબસાઈટની મુલાકાત લેવી જોઈએ.

ઓનલાઈન અરજી:

ઉમેદવારોએ www.easterncoal.nic.in ની મુલાકાત લેવી અને ભરતી પોર્ટલ પર 12.03.2024 થી 11.04.2024 સુધી ખુલ્લા રહેલા ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવી.

અરજી ફોર્મ:

યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ નકલ લેવી.
સ્વ પ્રમાણિત ડોક્યુમેન્ટ ની નકલ (ચેક લિસ્ટ મુજબ) સાથે જોડવી.

દસ્તાવેજો મોકલવા:

  • સ્પીડ પોસ્ટ દ્વારા GM/HoD (એક્ઝિક્યુટિવ), એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ), સેન્ટોરિયા, દિશારગઢ, પશ્ચિમ બર્ધમાન, પશ્ચિમ બંગાળ-713333 ને મોકલો.
  • ઓનલાઈન અરજી ભર્યાના તે જ દિવસે દસ્તાવેજો મોકલવાનું પ્રાધાન્ય.

અરજી મોડ:

  • ફક્ત ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.
  • હાથ/ઈમેલ/કુરિયર દ્વારા મોકલાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવશે.

એક પોસ્ટ માટે એક જ અરજી:

ઉમેદવાર સબસિડિયરીમાં માત્ર એક જ પોસ્ટ માટે અરજી કરી શકે છે. એક કરતાં વધુ અરજીઓ મળી શકે, તો સૌથી તાજેતરની અરજી ધ્યાનમાં લેવામાં આવશે.

ઇન્ટરવ્યુ માટે જરૂરી:

  • ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોએ મૂળ દસ્તાવેજો સાથે હાજર રહેવું.
  • ડાઉનલોડ કરેલા અને ભરેલા અરજી ફોર્મની ફોટોકોપી સાથે રાખવી.

અરજીઓની ચકાસણી:

  • ઇન્ટરવ્યુ સ્થળે મૂળ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે.
  • અધૂરી અરજીઓ અથવા લાયકાત માપદંડ સાથે વિસંગતતા ધરાવતી અરજીઓ ફગાવી દેવામાં આવશે.
  • ઉમેદવારોએ યોગ્ય રીતે ભરેલા અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા.
  • ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ડિટેલ્ડ ઇન્ફોર્મેશન ઈમેલ દ્વારા મોકલવામાં આવશે.

ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવું.

જાહેરાત – અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ  – અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top