ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

gseb ssc hsc duplicate marksheet 2024:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તેમનું રીઝલ્ટ પણ આવી ગયું છે તે વિદ્યાર્થી મિત્રોને પોતાની માર્કશીટ ખોવાઈ ગઈ હોય કે પછી તેમને બીજી નીકળી હોય તો તે ડુબલીકેટ માર્કશીટ બનાવી શકે છે જેમ કે ડુબલીકેટ માર્કશીટ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? જેની સતાવળ સાઈડ નીચે આપેલ છે તો તેના પરથી તમે અરજી કરી શકો છો
એસએસસી ધોરણ 10 ની 1952 થી 2024 સુધીની અને ધોરણ 12 ની માર્કશીટ 1976 થી 2024 સુધીની માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો ડુબલીકેટ માર્કશીટ ડાઉનલોડ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વિગત નીચે આપેલ છે તો તમે આર્ટીકલ પૂરો વાંચી અને તમે ડુબલીકેટ માર્કશીટ માટે અરજી કરી શકો છો

gseb ssc hsc duplicate mark sheet 2024 GSEB SSC ડુપ્લિકેટ માર્કશીટ માટે ડોક્યુમેન્ટ 

GSEB SSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 10નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
GSEB HSC ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરવા માટે, તમારી પાસે ધોરણ 12નું પરિણામ અને ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.
ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7 થી 15 કાર્ય દિવસો લાગે છે. Duplicate 10th Marksheet Gujarat board online ,GSEB Duplicate Marksheet tracking

ધોરણ 10 અને ધોરણ 12 ડુબલીકેટ માર્કશીટ માટે કેટલી ફી ભરવાની રહેશે gseb ssc hsc duplicate marksheet 2024

વિદ્યાર્થી મિત્રો તમારે વેબસાઈટ પર અરજી કરી અને તમારી ડુબલીકેટ માર્કશીટ માટે પ્રમાણપત્ર પી 50 રૂપિયા અને સ્થળાંતરફી સો રૂપિયા સમકક્ષ પ્રમાણપત્ર 200 રૂપિયા સ્પીડ ચાર્જ ₹5 રહેશે વિદ્યાર્થીને ઘરે બેઠા ડુબલીકેટ પ્રમાણપત્ર માર્કશીટ મળી જશે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ
  1. ડુપ્લિકેટ માર્કશીટ: ₹50
  2. સ્થળાંતર પ્રમાણપત્ર: ₹100
  3. સંપૂર્ણતા પ્રમાણપત્ર: ₹200
  4. સ્પીડ પોસ્ટ શુલ્ક (વૈકલ્પિક): ₹50

ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી: gseb ssc hsc duplicate marksheet 2024

GSEB ડુપ્લિકેટ માર્કશીટ સેવાઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.gsebeservice.com/
“નોંધણી” બટન પર ક્લિક કરો અને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
તમારા નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈમેલ પર મળેલ OTP દાખલ કરો.
“લોગિન” કરો અને “ડુપ્લિકેટ માર્કશીટ” ટૅબ પસંદ કરો.
ધોરણ (10 કે 12), રોલ નંબર, વર્ષ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન કરેલી નકલો અપલોડ કરો.
ડુપ્લિકેટ માર્કશીટ અને સ્થળાંતર પ્રમાણપત્ર માટે ફી ચૂકવો.
“અરજી સબમિટ” કરો.

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top