ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી 2024 જાહેર તમે દેખી શકો છો કેટલા માર્ક આવ્યા અહીં થી ડાઉનલોડ કરો

Forest Guard Final Answer Key 2024: નમસ્કાર મિત્રો વાત કરીશું ફોરેસ્ટ ગાર્ડ ભરતીની ફોરેસ્ટ ગાર્ડ ભરતી લેવાઈ ગઈ છે અને તેની ફાઈનલ આન્સર કી આજે આવી ગઈ છે જો તમે પણ ફોરેસ્ટ ગાર્ડ નું પેપર આવ્યું અને તમારે કેટલા માર્ક્સ થાય છે ફાઇનલ જોવા હોય તો આજે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જેના દ્વારા તમે તમારા માર્ક દેખી શકો છો

ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે

બીટ ગાર્ડ ની ફાઈનલ આન્સર કી આજ સાંજ સુધીમાં આવી જશે. જુનિયર ક્લાર્ક સહિતના કેડર ની 212 નંબરની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ આજે જાહેર થઈ. ગૌણ સેવા પસંદગી મંડળે આજે જાહેર કરવાની આપી હતી તારીખ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) પરીક્ષા 2024 ની ફાઇનલ આન્સર કી 7 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે. Gujarat Forest Guard Final Answer Key 2024

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

gujarat forest guard answer key 2024 link ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી 2024 કેવી રીતે મેળવી શકાય છે એની માહિતી નીચે આપેલ છે તે પ્રમાણે તમે તમારી આન્સર કી ડાઉનલોડ કરી શકો છો vanrakshak answer key 2024 gujarat

ગૌણ સેવા 𝐂𝐂𝐄 પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર દેખવા અહી ક્લિક કરો

ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 કેવી રીતે ડાઉનલોડ કરવાની FOREST GUARD Final Answer Key Download

  • ઉમેદવારો GSSSB ની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in થી ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરી શકે છે.
  • ફાઇનલ આન્સર કી ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 25 મે 2024 છે.
  • ઉમેદવારો ફાઇનલ આન્સર કી ની મદદથી પોતાના અંદાજિત ગુણ મેળવી શકે છે.
  • ફાઇનલ આન્સર કી ફક્ત અંદાજિત ગુણ આપે છે. ચોક્કસ ગુણ અને મેરિટ યાદી GSSSB દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.

ફોરેસ્ટ ગાર્ડ આન્સર કી 2024 તારીખ FOREST GUARD Final Answer Key Download

  • પરીક્ષાની જાહેરાત તારીખ: 20/10/2022
  • પરીક્ષા તારીખ: 08/02/2024 થી 27/02/2024
  • પ્રોવિઝનલ આન્સર કી જાહેરાત તારીખ: (તારીખ ઉપલબ્ધ નથી)
  • વાંધા અને સૂચનો સ્વીકારવાની તારીખ: 07/03/2024 થી 25/03/2024

FOREST GUARD Final Answer Key Download :-અહીં ક્લિક કરો

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top