varsad ni agahi 2024 june:ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે એટલે હવે આજથી ગરમીને વિદાય આપવામાં આવશે કારણ કે હવે ચોમાસા માટે પ્રિમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે એક અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો દેખવા મળશે અને વરસાદની માહોલ શરૂ થશે 11 જૂનથી વરસાદની આગાહી ભારે કરવામાં આવી છે એટલે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે જાણો
9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, તેમના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો આવવા લાગ્યો.
સાથે ભારે પવન સાથે વરસાદની આગમન થવાની શક્યતા એ છે અને કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે જેની માહિતી નીચે આપેલ છે તો તમારા જિલ્લા પ્રમાણે તમે વાંચી શકો છો
આજે 6 જૂનમા ક્યાં વરસાદની આગાહી varsad ni agahi 2024 june
7 જૂન: દક્ષિણ ગુજરાત (દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ) માં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
8 જૂન: મધ્ય ગુજરાત (આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ગીર સોમનાથ અને વલસાડ) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
9 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી), મધ્ય ગુજરાત (આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં (રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
સોનાના એક ઝાટકે ભાવ ઘટતા લોકો માટે ખુબજ રાહત,જાણો તમારા શહેરના આજ ના ભાવ
10 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી), મધ્ય ગુજરાત (દાહોદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં (અમરેલી અને ભાવનગર) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.
11 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા) અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં (અમદાવાદ, આણંદ અને પંચમહાલ) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.