havaman vibhag ni agahi 2024:હવામાન હવામાન વિભાગ દ્વારા ખૂબ જ ફાયર આગાહી કરવામાં આવી છે 11 જૂન સુધીમાં ગુજરાતના આ જિલ્લાઓમાં ભુકા કાઢી નાખે તેવો વરસાદ પડશે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે જાણી લો તમારા વિસ્તારમાં પણ વરસાદ પડશે
તમે 14 જૂન સુધી જ તમારું આધાર ફ્રીમાં અપડેટ કરી શકશો, નહીં તો તમને મોટું નુકસાન થશે.
સૌરાષ્ટ્રમાં કયા જિલ્લામાં વરસાદની આગાહી જાણો havaman vibhag ni agahi 2024
સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન આગાહી કરવામાં આવી છે કે 11 જૂન 2024 સુધી જામનગર રાજકોટ અમરેલી આણંદ પંચમહાલ ભાવનગર ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે તો આ તમામ જિલ્લાઓના વ્યક્તિઓ જેતી જવા વિનંતી અને ખેતરમાં પાક અનાજ હોય તો તે પણ ઝડપી લઇ લેવો જેથી નુકસાન ન થાય
મુંબઈમાં ચોમાસાનું આગમન: havaman vibhag ni agahi 2024
મુંબઈમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થઈ ગયું છે. શહેરના ઘણા વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં 10 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદ આવવાનું છે તો તમામ ગ્રામજનો અને શહેરીજનોને વિનંતી છે કે તે પણ ચેતી જાય અને સારી વ્યવસ્થા કરી રાખે
સોનાના એક ઝાટકે ભાવ ઘટતા લોકો માટે ખુબજ રાહત,જાણો તમારા શહેરના આજ ના ભાવ
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત: havaman vibhag ni agahi 2024
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થઈ છે.
રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી છે.
હાલમાં વાદળછાયું વાતાવરણ અને સાંજે ઠંડા પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી રહી છે.
શૌચાલય યોજના લિસ્ટ 2024 સરકારે 12000 રૂપિયા આપ્યા છે, તમને મળ્યા કે નહીં? અહીંથી જાઓ
હવામાન વિભાગની આગાહી: havaman vibhag ni agahi 2024
આગામી 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે..