ધોરણ 10 પાસ પછી શું કરવું જોઈએ સાયન્સ – આર્ટસ કે કોમર્સ ડિપ્લોમા ITI જાણી લો આ રહી સાચી માહિતી

10 pachi su karvu in Gujarati: ધોરણ 10 પછી શું કરવું જોઈએ? હાલમાં વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન છે કે ધોરણ 10 પછી શું કરવું? 10 પાસ પછી શું કરવું જોઈએ હાસ કરવું કોમર્સ કરવું કે કે સાયન્સ કરવુ તમારા માટે બેસ્ટ કયું સારું રહેશે જેની માહિતી અમે તમને નીચે આપેલ છે તમે જાણી તમે 10 પાસ પછી શું કરવું તેની માહિતી મેળવી શકો છો dhoran 10 pachi su karvu 

ધોરણ 10 પાસ પછી શું કરવું જોઈએ જો તમે ધોરણ 10 પછી તમારો ભવિષ્ય બનાવવા માગતા હો તો તમારે નીચે આપેલ કોર્સ કરવા જઈએ જેથી તમારા ભવિષ્યમાં તમને સારી નોકરી મળી રહે અને સારો પગાર પણ મળી રહે જેથી તમારી જિંદગી સેટ થઈ જાય

ધોરણ 10 પાસ પછી 11-12 પ્રવેશ માટે ₹25,000ની શિષ્યવૃત્તિ, અહીં થી જાણો અરજીની પ્રક્રિયા !

10 pachi su karvu in gujarati ધોરણ 10 પાસ પછી તમને આર્ટસ સાયન્સ કોમર્સ આઈ.ટી.આઈ ડિપ્લોમાડિકલ પ્રોફેશનલ કોર્સ જેવા તમારા માટે વિકલ્પ છે તો તમારે કયો વિકલ્પ પસંદ કરો જે તમે જાણી શકો છો ધોરણ 10 પછી શું કરવું જોઈએ std 10 pachi su karvu 2024

ધોરણ 10 પછી શું કરવું જોઈએ?

આર્ટ્સ: ઇતિહાસ, રાજકારણ વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, શારીરિક શિક્ષણ, મનોવિજ્ઞાન, સાહિત્ય વગેરે.
વિજ્ઞાન: ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત, Botany, Zoology વગેરે.
વાણિજ્ય: એકાઉન્ટન્સી, બિઝનેસ સ્ટડીઝ, અર્થશાસ્ત્ર, ગણિત, Statistics વગેરે.

Advertisment

class 10th pass pachi su karvu: વ્યવસાયિક અભ્યાસક્રમ:

પોલિટેકનિક કોર્સ: ડિપ્લોમા કોર્સ જે તમને જુનિયર એન્જિનિયર બનવા માટે તૈયાર કરે છે.
ITI કોર્સ: ઇલેક્ટ્રિશિયન, ફીટર, સ્ટેનોગ્રાફર, પ્રોગ્રામર અસિસ્ટન્ટ, ગ્રાફિક એન્ડ મલ્ટીમીડિયા ઇત્યાદિ ક્ષેત્રોમાં તાલીમ આપે છે.
પેરામેડિકલ કોર્સ: ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ જે તમને નર્સ, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન બનવા માટે તૈયાર કરે છે.

 GSSSB ની CCE Exam New date 2024 જાહેર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

10મા ધોરણ પછી ટૂંકા ગાળાના કોર્સ

કમ્પ્યુટર કોર્સ:

  • વેબ ડેવલપમેન્ટ:આ કોર્સ તમને વેબસાઇટ અને વેબ એપ્લિકેશનો બનાવવાનું શીખવે છે.
  • ગ્રાફિક ડિઝાઇન કોર્સ ગ્રાફિક ડિઝાઇન:આ કોર્સ તમને લોગો, પોસ્ટરો અને બીજી ગ્રાફિક સામગ્રી બનાવવાનું શીખવે છે.
  • ઑફિસ એપ્લિકેશન્સ કોર્સ:ઑફિસ એપ્લિકેશન્સ:આ કોર્સ તમને Microsoft Word, Excel અને PowerPoint જેવા ઑફિસ એપ્લિકેશનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવે છે.
  • ડેટા એન્ટ્રી:આ કોર્સ તમને કમ્પ્યુટરમાં ઝડપથી અને સચોટ રીતે ડેટા દાખલ કરવાનું શીખવે છે.

ધોરણ 10 પછી શું કરવું જોઈએ ?

ધોરણ 10 પછી ITI કોર્સ (Industrial Training Institute):

ધોરણ 10 પછી શું આ બે વર્ષનો કોર્સ છે જે તમને વિવિધ કુશળતા શીખવે છે જે તમને ઔદ્યોગિક ક્ષેત્રમાં નોકરી મેળવવામાં મદદ કરશે.
ITI દ્વારા ઓફર કરવામાં આવતા કેટલાક લોકપ્રિય કોર્સમાં ઇલેક્ટ્રિશિયન, ફિટર, સ્ટેનોગ્રાફર, પ્રોગ્રામર સહાયક, ગ્રાફિક્સ અને મલ્ટીમીડિયા, વ્યક્તિત્વ વિકાસ અને ઘણા બધા શામેલ છે.
આ કોર્સ 10મા ધોરણ પસાર કરનારા કોઈપણ વ્યક્તિ માટે વિકલ્પ છે જેઓ ઝડપથી નોકરી મેળવવા માંગે છે.

ધોરણ 10 પછી ડિપ્લોમા કોર્સ

આ ત્રણ વર્ષનો કોર્સ છે જે તમને એક ચોક્કસ ક્ષેત્રમાં ટેકનિકલ કુશળતા અને જ્ઞાન પ્રદાન કરે છે.
ડિપ્લોમા એ એન્જિનિયરિંગ ડિગ્રી મેળવવાનો એક ઝડપી અને સરળ માર્ગ છે.
ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યા પછી, તમે સીધા બી.ટેક.ના બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકો છો અથવા કોઈ કંપનીમાં નોકરી મેળવી શકો છો.
ડિપ્લોમામાં ઘણા બધા કોર્સ ઉપલબ્ધ છે, જેમ કે સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, વગેરે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close