ગૌમાતા પોષણ યોજના 2024 : ગૌમાતા પોષણ યોજના ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના ચાલુ કરવામાં આવી છે તેમાં ખેડૂતોને દેશી ગાય આધારિત કુદરતી ખેતી માટે ખેડૂતને દર મહિને 900 રૂપિયા આપવામાં આવશે ને વાર્ષિક ₹10,800 રૂપિયા સહાય આપવામાં આવશે
ગાય સહાય યોજના 2024 ગુજરાત
યોજનાનું નામ | ગાય સહાય યોજના |
દ્વારા રજૂઆત કરવામાં આવી હતી | ગુજરાત સરકાર |
લાભાર્થીઓ | રાજ્યના ખેડૂતો |
રાજ્ય | ગુજરાત |
સહાય | કુદરતી-આધારિત ખેડૂતોને મદદ કરો જેઓ દેશી ગાયો ઉછેર કરે છે |
ઉદ્દેશ્ય | કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in |
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના Gau Mata Poshan Yojana 2024
ભારતમાં ગૌમાતાને ખૂબ જ માનવામાં આવે છે ને હિંદુ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે ભારત દેશમાં ગાયોનું ખૂબ જ મહત્વ છે અને ગાયને પૂજા પણ કરવામાં આવે છે એટલે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2024 શરૂ કરવામાં આવી છે તેના દ્વારા જે ગાય આધારિત ખેતી કરશે તેમને સહાય આપવામાં આવશે
ગ્રામીણ અને શહેરમાં 10 લાખની લોન માત્ર આધાર કાર્ડ દ્વારા જ મળશે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે દસ્તાવેજ Gau Mata Poshan Yojana 2024
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બેન્ક એકાઉન્ટ
- નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યા અને જરૂરી સંસાધનનું પ્રમાણપત્ર
ગૌમાતા પોષણ યોજના લાભ જાણો Gau Mata Poshan Yojana 2024
ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત મિત્રોને ગૌમાતા પોષણ યોજના હેઠળ લાભ આપવામાં આવશે જો તમે પણ ઘરે ગાય રાખતા હો અને આધારિત ખેતી કરતા હોય તો તમને ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે હાલમાં ગાયનું મહત્વ ખૂબ જ છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બજેટમાં 500 કરોડ નક્કી કરવામાં આવ્યા છે
ડ્રાઇવિંગ લાઇસન્સ નવા નિયમ 14જૂનથી લાગુ નવા નિયમ થઈ જાવ સાવધાન ,નહીં તો ભરવો પડશે ₹ 25000નો દંડ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા:
- મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ હજુ શરૂ થઈ નથી. ગુજરાત સરકાર દ્વારા યોજનાના લોન્ચિંગ તારીખ અને ઑનલાઇન અરજી પ્રક્રિયાની જાહેરાત નજીકમાં કરવામાં આવશે.
- જો કે, આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અન્ય ઘણી ગુજરાત સરકારની યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
- આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની સામાન્ય પ્રક્રિયા નીચે મુજબ છે:
- વેબસાઈટ ખોલો: સૌ પ્રથમ, https://ikhedut.gujarat.gov.in/ ખોલો.