IND vs PAK:ન ટીવી રિચાર્જનું ટેન્શન ન મોબાઈલ પર સબ્સક્રિપ્શનની ઝંઝટ, આ રીતે ફ્રીમાં જુઓ ભારત-પાકની મેચ

ના ટીવી રિચાર્જનું ટેન્શન ન મોબાઈલ પર સબ્સક્રિપ્શનની ઝંઝટ, આ રીતે ફ્રી માં જુઓ ભારત-પાકની મેચ લાઈવ મિત્રો ક્રિકેટના રસિયા માટે સારા સમાચાર છે કે આજે ભારત અને પાકિસ્તાનની વર્લ્ડ કપ 2024 છે તો તમે પણ મેચમાં રસ ધરાવતા હશો અને તમને એવું થતું હશે કે ભારત પાકિસ્તાન t20 વર્લ્ડ કપ કઈ રીતે દેખી શકાય તો અમે તમને જણાવીશું કે નીચે આપેલ લિંક પરથી તમે કોઈ મોબાઈલમાં સબસ્ક્રાઇબ લેવાની જરૂર નથી અને કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી ફ્રી માં તમે ભારત અને પાકિસ્તાન t20 વર્લ્ડ કપ જોઈ શકશો ind vs pak world cup 2024 live

ભારત પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024 ક્યારે અને ક્યાં?

  • તારીખ: રવિવાર, 9 જૂન, 2024
  • સમય: ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે
  • સ્થળ: નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂ યોર્ક, યુએસએ

આ એપથી મેચ દેખો અને પૈસા કમાવો

ભારત પાકિસ્તાન મેચ ખેલાડી ભારત પાકિસ્તાન મેચ લાઇવ 2024

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈમાદ વસીમ, ઈફ્તિખાર અહેમદ, શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ આમિર, હરિસ રઉફ અને નસીમ શાહ.

India Pakistan T20 Live ભારત પાકિસ્તાન લાઇવ દેખો 

ભારત vs પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ 2024 આજે રમાનારી ભારત-પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ 2024ની મેચ ઘણી જગ્યાએ મફતમાં જોઈ શકાશે.

1. ડિઝની+ હોટસ્ટાર:

મોબાઈલ યુઝર્સ માટે મફત લાઈવ સ્ટ્રીમિંગ
https://www.hotstar.com/us થી ડાઉનલોડ કરો

2. JioTV:

Jio સિમ ધરાવતાં વપરાશકર્તાઓ માટે મફત
https://www.jiotv.com/ થી ઍક્સેસ કરો

3. Airtel TV:

Airtel સિમ ધરાવતાં વપરાશકર્તાઓ માટે મફત
https://www.airtel.in/xstream-app થી ડાઉનલોડ કરો

4. DD Sports:

Doordarshan પર મફત પ્રસારણ
https://prasarbharati.gov.in/dd-sports-home/

5. FanCode:

મેચના હાઈલાઈટ્સ મફતમાં ઉપલબ્ધ
https://www.fancode.com/ થી ઍક્સેસ કરો

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top