Jio on grid solar system price:આજના સમયમાં મોંઘવારીને ધ્યાનમાં રાખીને વીજળી બિલ ખૂબ જ વધી રહ્યું છે જેના અનુસંધાને ગુજરાતમાં નહીં પરંતુ ભારત ભરમાં લોકો સોલાર સિસ્ટમ પોતાની છત પર લગાવે છે પરંતુ સોલાર સિસ્ટમ લગાવવાથી ઘણીવાર સામાન્ય લોકો માટે ખર્ચ વધી જતો હોય છે સબસીડી મેળવવા માટે પણ ઘણા બધા લોકો સોલાર સિસ્ટમ પોતાની સાથ પર લગાવતા હોય છે
સામાન્ય જરૂરિયાતો માટે બે કિલો વોટ ની સોલાર સિસ્ટમ લગાવવાથી પણ ખૂબ જ મોટો ફાયદો થાય છે તમારું વીજળી બિલ 95 ટકા ઘટી જશે મહિને તમે નોન સ્ટોપ વીજળીની સુવિધાઓ મેળવી શકો છો સાથોસાથ Jioની નવી સોલર સિસ્ટમ આ માટે ખૂબ જ બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે જે તમને ઓછું બીલ અને 95% બિલ ઘટાડવામાં મદદ કરશે ચલો તમને આ સોલાર સિસ્ટમ વિશે વિગતવાર માહિતી આપીએ
TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટર ₹30,000માં મળશે મજબૂત ફીચર્સ સાથે, જાણો કેવી રીતે
Jioની આ નવી સોલર સિસ્ટમ : Jio On-Grid Solar System
જો તમે નવી સોલર સિસ્ટમ ખરીદવા પ્લાન બનાવી રહ્યા છો તો તમને જણાવી દઈએ જીઓની નવી સ્કોલર સિસ્ટમ ખૂબ જ ફાયદો મને માનવામાં આવે છે જે બે કિલો વોટની 2000 વોટનીસોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં ખૂબ જ ફાયદેમદ માનવામાં આવે છે મોનો ક્રિસ્ટલ લાઈનર અથવા પોલીસ ક્રિસ્ટલ લાઈનર્સ મેળવી શકો છો,વધુમાં જણાવી દઈએ તો Jioની સોલર સિસ્ટમમાં તમને ખૂબ જ ઉત્તમ સુવિધાઓ સાથે મળશે સોલાર પેનલ્સને ઇન્સ્ટોલ કરવા માટે તમારે 200 ચોરસ ફૂટ જગ્યા ની જરૂર પડશે આ સાથે જ આઠ પેનલનો પણ ઉપયોગ કરી શકો છો જેમાં 335 જેટલો વોટની 6 પેનલ લગાવી શકો છો
PM Surya Ghar Yojana વિશે અન્ય માહિતી : Jio On-Grid Solar System
Gionee ફોન ગ્રીટ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે આ સાથે જ આ સોલર પેનલ ના ફાયદા પણ ઘણા બધા છે કિંમતમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે તમને સરકાર તરફથી સબસીડી ની રકમ પણ મળી શકે છે આ સાથે જો તમે સબસીડી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા ધરાવતા હોય તો આ સોલાર પેનલ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તમને પાંચ વર્ષની વોરંટી સાથે મળે છે આખા 25 વર્ષ માટે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવા માં નહીં આવ્યા અને સરળતાથી તમે જીઓની ઓન ગ્રીડ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ (Jio On-Grid Solar System) કરી શકો છો
તમારા ઘરે તમે જિયોની ઓન-ગ્રીડ સોલર સિસ્ટમ સસ્તી કિંમતમાં લગાડીને સબસીડીનો ફાયદો ઉઠાવી શકો છો વધુમાં જણાવી દઈએ સબસીડી અંગેની માહિતી વિશે તો 1 કિલો વોટની ત્રણ કિલો વોટની સોલર સિસ્ટમ પર 15000ની સબસીડી આપવામાં આવે છે જ્યારે ચાર કિલો વોટથી 10 કિલો વોટ ની સોલર સિસ્ટમ પર 7940 પ્રતિ કિલો વોટ ની સબસીડી આપવામાં આવે છે