KVS કેન્દ્રીય વિદ્યાલય એડમિશન ચાલુ થઇ ગયા છે, ફટાફટ તમારા બાળકનું એડમિશન કરાવો

Kendriya Vidyalaya Sangthan 2024-25: કેન્દ્રીય વિદ્યાલય સંગાથ (કેવીએસ) માટે એડમિશન ચાલુ થવા જઈ રહ્યા છે, આ કેવીએસને સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ પરીક્ષા સીબીએસસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી) દ્વારા લેવામાં આવે છે.

Kendriya Vidyalaya Sangthan 2024-25 જેને KVS ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ એક સેન્ટ્રલ સ્કૂલ ઓર્ગેનાઈઝેશન છે જે સેન્ટ્રલ સ્કૂલ ગવર્મેન્ટ નો એક વિભાગ છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ભારત સરકાર દ્વારા સંચાલિત છે. KVS ની બધી સ્કૂલ સીબીએસસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ના નીચે આવે છે. હાલમાં ભારતમાં kvs ના 1248 સ્કુલ છે તેમજ  3 સ્કૂલ ભારતની બહાર એટલે કે મોસ્કો,તહેરાન અને કાઠમંડુ માં પણ છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે ક્યારે અરજી શરૂ થશે

દર વર્ષની જેમ કેન્દ્રીય વિદ્યાલય 2024-25 ના ઓનલાઈન એડમિશન ની રાહ વાલીઓ જોઈ રહ્યા છે અને હવે આ એડમિશન ચાલુ થવા જઈ રહ્યા છે, કેન્દ્રીય વિદ્યાલય ના એડમિશન કેવીએસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી શરૂ થશે અને જે નીચે મુજબ ની તારીખે શરૂ થઈ જશે.

ધોરણ 1 માટે– પહેલા ધોરણમા એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન 27 માર્ચ 2024 થી શરૂ થઈ જશે અને છેલ્લી તારીખ 26 જૂન 2024 રાખવામાં આવી છે.

ધોરણ 2 થી 10 માટે– બીજા ધોરણથી દસમા ધોરણ સુધી રજીસ્ટ્રેશન ની તારીખ 3 એપ્રિલ 2024 રાખવામાં આવી છે, છેલ્લી તારીખ 26 જૂન રાખવામાં આવી છે.

ઓફિસિયલ વેબસાઈટ પર કેવીએસ ના 11 માં ધોરણ માટે ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.

જે પણ વિદ્યાર્થી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન લેવા માંગે છે તે https://kvsonlineadmission.kvs.gov.in/ ઓફિસિયલ વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને બધી જ લાયકાત નોટિફિકેશનમાં જોઈને એડમિશન લઈ શકે છે.

Kendriya Vidyalaya Admission 2024-25 Age Criteria:

કેન્દ્રીય વિદ્યાલય માટે પહેલા ધોરણ માં એડમિશન લેવા માંગો છો તો વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ હોવી જોઈએ.

KVS એડમિશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ 

  1. Birth certificate
  2. Caste certificate
  3. Disability certificate(જો હોય તો )
  4. Retirement certificate (Defence employees માટે)
  5. Residence proof
  6. Service certificate (if applicable )
  7. Transfer certificate (ધોરણ 2 અથવા તેથી વધુમાં પ્રવેશ માટે, વિદ્યાર્થીઓએ છેલ્લી શાળા દ્વારા આપેલ  કરેલ ટ્રાન્સફર પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે.)
  8. Passport-size Photograph

KVS માં એડમિશન માટેની અરજી કેવી રીતે કરવી

તમારા વિસ્તારની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અખબારોમાં ધોરણ 1 માટે ઓનલાઈન નોંધણી અંગે જાહેરાત પ્રકાશિત કરવામાં આવતી હોય છે. SC, ST, OBC-NCL અને Divyang (RTE એક્ટ 2009 હેઠળ) શ્રેણીઓ માટે અનામતનો પણ ઉલ્લેખ હોય છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા 

ધોરણ 1 માટે:

  • સંબંધિત KV સ્કૂલ ના આચાર્ય રજીસ્ટ્રેશન ફોર્મ આપવા માટે જવાબદાર હોય છે, આ ફોર્મ મફતમાં ઉપલબ્ધ હોય છે.
  • ઓનલાઈન પ્રવેશ પોર્ટલ ખુલે ત્યારે નોંધણી પ્રક્રિયા શરૂ થાય છે.
  • માતાપિતાએ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો (સ્વ-પ્રમાણિત) ઑનલાઈન સબમિટ કરવાના રહેશે.

ધોરણ 11માં ક્યારે પ્રવેશ શરૂ થશે

  • ધોરણ 10 ના પરિણામ જાહેર થયા પછી તરત જ નોંધણી શરૂ થાય છે.
  • CBSE ધોરણ 10 ના પરિણામના 20 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.
  • admission-related issues આવે તતો બાકીના બાળકો માટે, 30 દિવસમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે, ડેપ્યુટી કમિશનરની મંજૂરી સાથે.

Kendriya Vidyalaya પ્રવેશ માટે અનામત 

નવા એડમિશન વખતે વિદ્યાથીને રિઝર્વેશનની સુવિધા આપવામાં આવે છે.

  • 25% reserved under the Right To Education Act,
  • SC માટે 15%,
  • ST માટે 7.5%
  • OBC (Non-Creamy Layer) માટે 27%
  • differently-abled applicants માટે 3%

KV Admission: Contact Details 

Address:  Kendriya Vidyalaya Sangathan 18, Institutional Area, Shaheed Jeet Singh Marg, New Delhi – 110016 (India)

Phone Number: +91-11-26858570

Email ID: commissioner-kvs@gov.in

Important Links 

Original Website

સારાંશ 

આ આર્ટીકલમાં તમને કેન્દ્રીય વિદ્યાલયના એડમિશન ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી છે.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top