LPG Cylinder Subsidy ₹300: આ સમયના સૌથી મોટા સમાચાર એ છે કે, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ કનેક્શન ધારકોને ₹300 ની સબસિડી અને ₹ 6 લાખનું સંપૂર્ણ અકસ્માત વીમા કવચ આપવાનું ચાલુ થયું છે,
તમે પણ લાભ લેવા માંગતા હોવ તો તમારે આ લેખ ધ્યાનથી વાંચવો પડશે. LPG Cylinder Price અને નવા અપડેટ્સ વિશે માહિતી આપી છે તેથી આ લેખને છેલ્લે સુધી વાંચો.
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ આની સાથે, અમે તમને LPG સિલિન્ડર 300 રૂપિયા સબસિડી, નવા અપડેટ્સ અને તમે ₹ 6 લાખના સંપૂર્ણ અકસ્માત વીમા કવર નો લાભ કઈ રીતે લઇ શકો તેની માહિતી પણ આપશું.
આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ પર તમને મળશે 10 લાખ, બસ આટલું જ રોકાણ કરવું પડશે
Liquefied petroleum gas Cylinder Subsidy મુખ્ય મુદ્દા
આર્ટિકલ નું નામ | LPG Cylinder Subsidy |
યોજનાનું નામ | Ujjawala Yojana |
Type of Article | Latest Update |
Ujjawala Yojana દ્વારા Subsidy Amount | ₹300 Rs |
Detailed Information of LPG Cylinder Price? | Please Read the Article Completely. |
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ સિલિન્ડર પર ₹300ની સબસિડી સાથે ₹6 લાખનું સંપૂર્ણ વીમા કવર મળી રહ્યું છે, જાણો શું છે સંપૂર્ણ રિપોર્ટ – LPG સિલિન્ડરની કિંમત?
આ લેખમાં અમે તમને માત્ર એલપીજી સિલિન્ડર ની કિંમત જ નહિ પરંતુ નીચે આપેલ મુદ્દા પર પણ જણાવીશું.
- LPG સિલિન્ડર ની નવી કિંમત
- ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસીડી
- એલપીજી ગેસ સિલિન્ડર પર પુરા 6 લાખ નો આકસ્મિક વીમા કવર
આ પણ વાંચો:
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પર્નસલ લોન: હવે એક જ ધક્કા માં SBI Xpress Flexi Personal Loan મેળવો આ રીતે
-
જો તમારી પાસે રેશન કાર્ડ છે, તો તરત જ મેળવો 5 લાખ રૂપિયાનો સરકારી લાભ
અમદાવાદમાં LPG સિલિન્ડરની કિંમત શું છે?
- અમદાવાદ શહેર માં એલપીજી સિલિન્ડરની કિંમત કુલ ₹ 903 છે અને સબસિડી આપવામાં આવી રહી નથી.
ઉજ્જવલા ગેસ કનેક્શન ધારકોને મળી રહી છે 300 રૂપિયા ની સબસિડી
- ગુજરાત રાજ્ય ની મોટી સીટી માં ₹ 903 માં LPG સિલિન્ડર ભરવામાં આવે છે, બીજી તરફ ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે, એટલે કે તમને માત્ર 303 રૂપિયામાં જ એલપીજી ગેસ નો બાટલો મળશે.
LPG સિલિન્ડર પર ઉપલબ્ધ ₹ 6 લાખના વીમા કવચનો લાભ કેવી રીતે મેળવી શકશો?
- જો ગેસ કનેક્શન ધારક ના ઘરે ગેસ નો બાટલો ફાટે છે અને કોઈ નુકસાન થાય છે તો તેના પરિવારજનોએ તુરંત ગેસ ડિસ્ટ્રિબ્યુટર નો સંપર્ક કરવો જોઈએ.
- પછી તમામ પુરાવા રજુ કરવા જોઈએ.
- છેલ્લે સિલિન્ડર ડિસ્ટ્રિબ્યુટર દ્વારા આ મામલો LPG કંપની ને અથવા બીજી કોઈ ગેસ કંપની ને સોંપવામાં આવશે, જરૂરી બધા પુરાવા ચેક કર્યા પછી અકસ્માતનો શિકાર યહ્યં છે એના પરિવારને પુરા 6 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે.
સારાંશ
લેખના અંતે, અમે ફક્ત એટલું જ કહી શકીએ છીએ કે, મહિલાઓ સહિત તમામ વાંચકોને, અમે આ લેખમાં વિગતવાર માહિતી આપી છે , એટલું જ નહીં LPG સિલિન્ડર કિંમત તેમજ સબસીડી અને 6 લાખ રૂપિયાના વિમા નો સંપૂર્ણ લાભ મેળવી શકો છો.