Gujarat summer vacation 2024: ગુજરાત ઉનાળું વેકેશન 34 દિવસનું જાહેર- 6 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે

Gujarat summer vacation 2024: નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, અને સ્વનિર્ભર પી.ટી.સી. કોલેજો માટે 34 દિવસના ઉનાળાના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.

ઉનાળાના વેકેશન દરમિયાન પ્રાથમિક શાળાઓ વાર્ષિક પરીક્ષાના પરિણામ જાહેર કરશે તે અંગે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 2023માં પણ 34 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 નું પરિણામ જાહેર

Gujarat summer vacation- ઉનાળું વેકેશનનો સમયગાળો

રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશનની જાહેરાત –

  • 34 દિવસ રહેશે ઉનાળુ વેકેશન –
  • 6 મેથી ઉનાળુ વેકેશન શરૂ થશે –
  • 9 જુન સુધી ઉનાળુ વેકેશન રહેશે –
  • 10 જુનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે

10 જૂન, 2024 (શનિવાર) ના રોજ પ્રાથમિક શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે.

CBSE સ્કૂલોમાં નવા નિયમ લાગુ

નોંધ 

આ માહિતી નાયબ શિક્ષણ નિયામક, પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર આધારિત છે. કોઈપણ શંકા કે સ્પષ્ટતા માટે, કૃપા કરીને તમારી શાળાના સત્તાવાળાઓનો સંપર્ક કરો.

આશા છે કે આ માહિતી ઉપયોગી થશે!

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top