મની વ્યૂ એપથી 1 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપે છે , આ રીતે લો સરળતાથી લોન મેળવો

Money View Loan 2024 નમસ્કાર મિત્રો આજે વાત કરીશું એક મની લોન વિશે જો તમને પણ પૈસાની જરૂર છે અને તમારે પણ ક્યાંય હાથ લંબાવવું ના પડે તે માટે તમને માની લ્યો તરફથી લોન આપવામાં આવશે જેનાથી તમે ધંધો શરૂ કરું છું કોઈ તમારી અચાનક જરૂર પડી હોસ્પિટલ લગ્ન અન્ય જરૂરત માટે તમારે ક્યાંય માગવા નહીં પડે તમે ડાયરેક્ટ બેંકમાંથી લોન લઈ શકો છો

SBI Yono એપ પરથી રૂ. 50 હજારની પર્સનલ લોન લો અને તરત જ મેળવો.

મની વ્યૂ એપ લોન કેટલી મળે Money View Loan 2024

જો તમને મની ન્યુ એપ્લિકેશન દ્વારા ઓછામાં ઓછી 10 હજાર રૂપિયાની અને વધુમાં પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને તમારે ફક્ત એપ્લિકેશન દ્વારા જ તમને લોન આપવામાં આવશે તો તમે લોન અરજી મેળવી શકો છો

પૈસા કેટલા દિવસમાં પાછા આપવાના રહેશે

જો તમે મને એપ્લિકેશન પટ્ટી પાંચ લાખની લોન લઈ લીધી છે અને તમને જણાવી દઈએ કે તમારે 60 મહિનાની અંદર એટલે કે પાંચ વર્ષમાં તમારે જે તમે પૈસા લોન લીધી છે તે તમારે પાછી આપવાની રહેશે

Advertisment

 5000 થી રૂ. 20,000 લાખ સુધીની લોન આપી રહી છે

લોનની મંજૂરી  Money View Loan 2024

મની વ્યૂ તમારી અરજીની સમીક્ષા કરશે અને 5 થી 10 મિનિટમાં મંજૂરીનો નિર્ણય લેશે. જો તમારી અરજી મંજૂર થાય છે, તો લોનની રકમ 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

મની વ્યુ એપ લોન વ્યાજ દર જણાવો Money View Loan 2024

તમે એપ્લિકેશન પરથી લોન લીધી છે અને તમને ખબર નથી કે કેટલું વ્યાજ છે તો અમે તમને જણાવી દઈએ કે તમારે દર મહિને 1.1% ના દરે વ્યાજ આપવાનું રહેશે અને તમારી દર મહિને બે ટકા જેટલું ઊંચો હતો તેનાથી વધુ વ્યાજ હોઈ શકે છે જે તમે મેળવી શકો છો

મની વ્યૂ એપ લોન જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
  • સરનામાનો પુરાવો
  • વર્તમાન મોબાઈલ નંબર વગેરે.

મની વ્યૂ એપ લોન માટે કેવી રીતે અરજી કરવી

તમારા મોબાઇલનું ગૂગલ પ્લે સ્ટોર ખોલો અને તમારા મોબાઇલમાં મની વ્યૂ પર્સનલ લોન એપ્લિકેશન ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close