સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 ધંધા ,વાહનો, માટે લોન મળશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો

સ્વરોજગાર લક્ષી લોન યોજના રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના બિન-અનામત વર્ગના બેરોજગાર લોકોને નાના વાહનો, મોટા (લોડિંગ) વાહનો અને નાના ધંધા માટે લોન આપીને તેમને સ્વ-રોજગાર મેળવવામાં મદદ કરવાનો છે. સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 ધંધા ,વાહનો, માટે લોન મળશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જાણો

તમે પણ ખેડૂત છો તો મળશે 15000 ની મોબાઈલ સહાય અરજી કરવા અહીં ક્લિક કરો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

SWAROJGAR LOAN YOJANA GUJARAT

યોજના નું નામ સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024
સહાય આ યોજના માં 3 પ્રકાર ના રોજગાર ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે.
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ બિનઅનામત વર્ગ ના લોકો રોજગારી મેળવી શકે અને આગળ આવી શકે.
લાભાર્થી બિનઅનામત વર્ગ ના ગુજરાત રાજ્ય ના લોકો
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક Helpline Number: 079-23258688/23258684

સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો હેતુ:

રાજ્યના બેરોજગાર લોકોને નાના વાહન, મોટા વાહન (લોડિંગ) અને નાના ધંધા માટે લોન આપીને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવી.

વિધવા સહાય યોજના મહિલાઓને ₹1250 માસિક પેન્શન મળશે, અરજી કરો અહીં થી

સ્વરોજગાર લક્ષી લોન યોજનાના લાભાર્થી:

  • ગુજરાતના વતની
  • બિનઅનામત વર્ગના
  • 18 થી 50 વર્ષની વચ્ચેની ઉંમરના
  • “ફોરવ્હીલ” અને “હેવી વેહિકલ” ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા
  • વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી ધરાવતા

નાના ધંધા માટેની લોન SWAROJGAR LOAN YOJANA GUJARAT

જો તમે પણ સ્વરોજગાર લક્ષી યોજના થી ધંધો કરવા માંગો છો તો તમને નાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેન્ટ ગારમેન્ટ સ્ટોર બુક સ્ટોર જેવી નવી દુકાન બનાવવા માટે તમને લોન આપવામાં આવશે જેથી કરી અને તમે તમારા ધંધામાં સારી પ્રગતિ કરી શકો અને આ બનાવવા માટે તમને 10 લાખ રૂપિયા ની લોન આપવામાં આવશે

મોટા લોડિંગ વાહનો માટે લોન SWAROJGAR LOAN YOJANA GUJARAT

સરોજગાર લક્ષી લોન યોજનામાં બિન અનામત વર્ગના લોકોને તેમના રોજગાર ધંધો ચાલુ છે તે માટે ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક ટ્રાવેલ્સ ફૂડ કોર્ટ ધંધો કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવશે જે તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો જેની માહિતી કેવી રીતે કરવી એ નીચે આપેલ છે જેના પરથી તમે વધુ માહિતી મેળવી શકો છો

સ્વરોજગાર લક્ષી લોન યોજના નાના વાહન માટે

જો તમે પણ સ્વરોજગાર લક્ષી લોન યોજના લેવા માગું છું તો તમને નાનાવાન ખરીદવા માટે જેમ કે રીક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો જીપ ટેક્સી જેવા વાહન ખરીદવા માટે તમને સરકાર દ્વારા લોન આપવામાં આવશે

How To Online Apply સ્વરોજગાર લક્ષી લોન યોજના SWAROJGAR LOAN YOJANA GUJARAT

  • ગુગલ પર જઈને AdijatiNigam Gujarat ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Adijati Vikas Vibhag Gujarat ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
  • હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
  • જેમાં ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત સરકાર દ્રારા ચાલતી વિવિધ યોજના ના નામ આવશે જેમ કે
  • વિદેશ અભ્યાસ
  • પાઇલોટ ટ્રેનીંગ
  • સ્વરોજગારી
  • દરિયાઇ માછીમારો માટે પગભર થવાની યોજના
  • પોલ્ટ્રી ફાર્મ
  • તબેલા
  • જેમાં સ્વરોજગારી પર ક્લિક કરવાનું
  • જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો ”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.

પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે કયાં સંપર્ક કરવો.

કાર્યપાલક નિયામક શ્રી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુન્ડા ભવન, સેક્ટર- ૧૦/એ, ગાંધીનગર.
ફોન નંબર : +૯૧ ૭૯ ૨૩૨૫૬૪૮૬

લોન મેળવવા માટેનુ ફોર્મ

Download

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top