પશુપાલન વિભાગમાં બમ્પર 5250 જગ્યા પર ભરતી પગાર: 22,000 થી 31,000 સુધી ફોર્મ કેવી રીતે ભરવું જાણો

પશુપાલન વિભાગ દ્વારા 5250 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે જો તમે પણ ઓનલાઇન ફોર્મ ભરવા માંગતાઓ તો જેને છેલ્લી તારીખ છે બે જૂન 2014 તો તમે પણ અરજી કરી શકો છો pashupalan bharti 2024

પશુપાલન વિભાગમાં બમ્પર 5250 જગ્યા પર ભરતી પગાર: 22,000 થી 31,000 સુધી ફોર્મ કેવી રીતે ભરવું જાણો પશુપાલન વિભાગ ભરતી માટે અરજી કેવી રીતે કરવી લાયકાત શું છે આ તમામ માહિતી મેલ એકમાં આપેલ છે તો તમે આ લેખ વાંચી અને જાણી શકો છો

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

સરકારી નોકરી અને નવી યોજના વિશે સૌથી પહેલા માહિતી મેળવો તમારા ફોનમાં ઝડપી

પશુપાલન ભરતી 5250 ખાલી જગ્યાઓ 

ભરતીનું નામ BPNL કેન્દ્ર સહાયક ભરતી 2024
ઓથોરિટીનું નામ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL)
પોસ્ટનું નામ ખેતી પ્રબંધક અધિકારી
ખેતી વિકાસ અધિકારી
ખેતી પ્રેરક
ખાલી જગ્યાઓની સંખ્યા 5250
ઉંમર મર્યાદા 21 – 40 વર્ષ

પશુપાલન વિભાગ 2024 માટે ખાલી જગ્યા pashupalan bharti 2024

પશુપાલન દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે 5250 જાહેર કરવામાં આવી છે અને જો વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકો છો

ધોરણ 12 પાસ માટે ગુજરાત હાઈકોર્ટ ભરતી જાહેર 1578 જગ્યાઓ ,ફોર્મ ભરવા અહીં ક્લિક કરો 

પશુપાલન ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત BPNL Recruitment 2024 Educational Qualification

ઉમેદવાર પશુપાલન એટલે કે એનિમલ હસબન્ડ રેકોર્પોરેશન ઓફ ઇન્ડિયા નીચે આપેલ લિંક પરથી તમે સૂચના વાંચી અને જોઈ શકો છો

પશુપાલન ભરતી 2024 માટે અરજી ફી How to Apply for BPNL Recruitment 2024  

પશુપાલન ભરતી માટે અરજીથી પોસ્ટ પ્રમાણે અલગ અલગ રાખવામાં આવેલ છે ખેતી પ્રબંધક અધિકારી માટે 944 રૂપિયા અરજીપી આપવામાં આવેલ છે ખેતી વિકાસ અધિકારી માટે 826 રૂપિયા આપવામાં આવેલ છે ખેતી પ્રેરક અધિકાર 708 રૂપિયા ચલણ છે

મહત્વપૂર્ણ કડીઓ

સત્તાવાર વેબસાઇટ લિંક અહીં ક્લિક કરો
સત્તાવાર સૂચના લિંક અહીં ક્લિક કરો
મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top