પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો દીકરીને મળશે સરકાર તરફથી બે લાખ રૂપિયા સીધા ખાતામાં આપશે

sukanya samriddhi yojana gujarat:સુકન્યા સમૃદ્ધિ યોજના: સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારત સરકાર દ્વારા બાળકીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલી એક નાની બચત યોજના છે. આ યોજના 19 જુલાઈ 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.

જો તમારે પોસ્ટ ઓફિસમાં ખાતું હશે તો દીકરીને મળશે બે લાખ રૂપિયા પોસ્ટ ઓફિસમાં ખાતું ના હોય તો તમે ખોલાવી શકો છો અને દીકરી માટે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલા આ યોજનામાં સરકાર દ્વારા દીકરીને 2 લાખ રૂપિયા આપવામાં આવે છે

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ધોરણ 10નું ,HSC 12મું પરિણામ 2024 LIVE: ગુજરાત બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે, આ લિંક સાચવી રાખો 

sukanya samriddhi yojana gujarat

પોસ્ટ પ્રકાર સરકારી યોજના
પોસ્ટનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના
યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના
સ્થાન ગુજરાત

સુકન્યા સમૃદ્ધિ યોજના ગુજરાત sukanya samriddhi yojana gujarat

ભારત સરકાર દ્વારા બેટી બચાવ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના ચાલુ કરવામાં આવી છે આ યોજનામાં બેટી દીકરી માટે ખૂબ જ લાભ છે કારણ કે હાલમાં દીકરીને ભણવા માટે અને તેના લગ્ન માટે ખર્ચો કરવામાં મા બાપ અટવાતા હોય છે તે માટે સરકાર દ્વારા દીકરીને બે લાખની સહાય યોજનામાં આપવામાં આવશે ફોર્મ ભરવા અહીં ક્લિક કરો

પૈસાનું ટેન્શન નહી રહે ! કોઈપણ ચાર્જ વગર આ બેંકમાંથી 3 લાખ રૂપિયાની લોન લો, તમને તરત જ પૈસા મળી જશે

સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા: sukanya samriddhi yojana gujarat

સુકન્યા સમૃદ્ધિ યોજના હાલમાં 8.2% ના વ્યાજ દર સાથે સૌથી વધુ વ્યાજ દર આપતી નાની બચત યોજનાઓમાંની એક છે.
આ યોજના હેઠળ મળેલ વ્યાજ આવક કરવેરાથી મુક્ત છે.
યોજના પરિપક્વ થયા પછી ઉપાડ પણ કરવેરાથી મુક્ત છે.
આ યોજના બાળકીઓના નામ પર ખોલવામાં આવે છે, જે તેમને નાણાકીય સશક્તિકરણમાં મદદ કરે છે.
આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે તેમની દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાકીય સંસાધનો ઊભા કરવામાં મદદ કરે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના અરજી કેવી રીતે કરવી: sukanya samriddhi yojana gujarat

તમે કોઈપણ ભારતીય પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખાતું ખોલી શકો છો.
ખાતું ખોલવા માટે, તમારે યોગ્ય દસ્તાવેજો સાથે ફોર્મ સુકન્યા સમૃદ્ધિ (SSA) ભરવાની જરૂર પડશે. જરૂરી દસ્તાવેજોમાં બાળકીનું જન્મ પ્રમાણપત્ર, ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વગેરે) અને રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વગેરે)નો સમાવેશ થાય છે.
ઓછામાં ઓછી રૂ. 250 અને વધુમાં વધુ રૂ. 1,50,000 ની રકમ ડિપોઝિટ કરી શકાય છે.
તમે દર મહિને, ત્રિમાસિક અથવા વાર્ષિક ધોરણે ડિપોઝિટ કરી શકો છો.

રેલવેમાં 10 પાસ વિદ્યાર્થીઓ માટે હજારો પોસ્ટની બમ્પર ભરતી, જલ્દી કરો અરજી

લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top