એક ફોનમાં બે સિમ કાર્ડ વાપરવા માટે પૈસા આપવા પડશે, સરકાર ચાર્જ લગાવી શકે છે જાણો કેમ

TRAI Mobile Number Sale તમારે એક ફોનમાં બે સિમ કાર્ડ વાપરવા માટે પૈસા આપવા પડશે, સરકાર ચાર્જ લગાવી શકે છે જાણો કેમ જે પણ લોકો પાસે બે સીમકાર્ડ હશે તેમને ભરવું પડશે ચાર્જ જાણો ટ્રાય એ કર્યો મોટો ખુલાસો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે મોબાઇલમાં બે સીમ કાર્ડ હશે તે લોકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવશે

કારણ કે લોકો પાસે બે સીમકારો હોય છે અને એક સીમકાર્ડ રેગ્યુલર હોય છે અને એક સીમકાર્ડ ટેમ્પરરી હોય છે એટલે કે તે સીમકાર્ડનો ઓછો ઉપયોગ કરે છે તે માટે દ્વારા મોબાઈલ ફોન અને લેન્ડલાઈન નંબર માટે ઓપરેટર પાસેથી નંબર માટેનો ચાર્જ લેવામાં આવશે 14 જૂન ના રોજ રાય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જે મોબાઈલ અને લેન્ડલાઈન નંબર માટે ચાર્જિંગ કરવામાં આવશે ચાર્જ લેવામાં આવશે

ટેલિકોમ કંપનીઓ પાસેથી વસુલાઈ શકે છે ચાર્જ

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા આવી શક્યતા અંગે ચર્ચાઓ ચાલી રહી હોવાનું એક ET રિપોર્ટ સૂચવે છે. TRAI નો મુખ્ય હેતુ મોબાઈલ નંબરોના દુરુપયોગને રોકવાનો અને ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાનો છે.

Advertisment

આ ડિસ્કાઉન્ટ કોરોનાને કારણે જ મળતું હતું, EPFમાંથી પૈસા ઉપાડવાના હવે બંધ! જાણો વધુ માહિતી

શા માટે ચાર્જ વસૂલવામાં આવે છે ?

હાલમાં મોબાઈલ નંબરમાં ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે એકબીજાના આધાર કાર્ડ પરથી બીજા લોકો રોડ કરવા માટે સીમકાર્ડ વાપરી રહ્યા છે તે માટે ટ્રાય દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે કે વધુ જાત જશે તો લોકો સીમ પણ ઓછા કરી જ છે જેમ કે સીમકાર્ડનો દુરુપયોગ ધમકી આપવી ફ્રોડ કરવા તેવા માટે હાલમાં થઈ રહ્યો છે*.369

Advertisment

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close