HNGU યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬નાં પરિણામો જાહેર કરાયાં HNGU Results કઈ રીતે ચેક કરવું? જાણો અહીં થી

HNGU યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬નાં પરિણામો જાહેર કરાયાં રિઝલ્ટ જોવા અહીં ક્લીક કરો  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬ના પરિણામો જાહેર ! હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં જાણકારી આપવામાં આવી છે કે માર્ચ-એપ્રિલ 2024માં યોજાયેલી એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬ની પરીક્ષાઓના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે HNGU Results કઈ રીતે ચેક કરવું? | HNGU Marksheet Download 2024 | HNGU ERP Login 2024 | How to Check Results 2024 HNGU?

12 પાસ વાળા માટે બ્રેકીંગ ન્યુઝ: GCAS Portal પર રજીસ્ટ્રેશન કરાવશો તો જ કોલેજ માં એડમિશન મળશે

એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬નાં પરિણામો જાહેર

આથી B.A. Sem: 06 ના તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે,B.COM Sem : 06 અને M.A. અને M.COM Sem : 04 ના પરિણામ HNGU દ્વારા જાહેર થઈ ગયા છે. સૌથી વધુ છાત્રો વાળા B.A. Sem: 06 ના છાત્રોના પરિણામ આ અઠવાડિયાના અંત સુધીમાં એટલે કે તારીખ : 16, 17,18 & 19 આ ચાર દિવસની અંદર HNGU દ્વારા ચોક્કસ જાહેર કરવામા આવશે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમએ, એમકોમ સેમ-૪ અને બીકોમ સેમ-૬ના પરિણામો જાહેર !

  • વિદ્યાર્થીનું નામ
  • યુનિવર્સિટી રોલ નંબર
  • પરીક્ષા કેન્દ્ર કોડ
  • અભ્યાસક્રમનું નામ
  • સેમેસ્ટર
  • વિષય
  • પ્રાપ્ત ગુણ
  • કુલ ગુણ
  • પાસ/નપાસ
દિવ્યાંગો માટે ઇલેક્ટ્રીક સ્કુટર ખરીદવા 25000 રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો

અગત્યની નોંધ : HNGU Marksheet Download 2024 

આથી અનુસ્નાતક સામાન્ય પ્રવાહ & વિજ્ઞાન પ્રવાહ વિભાગના તમામ વિધાર્થીમિત્રોને જણાવવાનું કે M.A. & M.SC Semester : 01 ના દરેક વિદ્યાર્થી મિત્રો હવે પોતાનું વિગતવાર પરિણામ ERP Login તેમજ HNGU Official એપ્લિકેશનમાં જોઈ શકશે…

HNGU ERP LOGIN LINK : 👇 https://erp.ngu.ac.in/erp/

HNGU ERP LOGIN Profile કેવી રીતે બનાવવી? HNGU Marksheet Download 2024 

HNGU ERP LOGIN માટે તમારે સૌપ્રથમ ઉપર મુજબ આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે HNGU ERP LOGIN દ્વારા M.A. Sem : 01 & M.SC Sem : 01 ની HNGU ERP LOGIN Profile કેવી રીતે બનાવવી? તો તેની વિગતવાર માહિતી તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમે તમારી HNGU ERP LOGIN Profile બનાવી શકશો. આ બધી પ્રક્રિયા કર્યા પછી તમે તમારું M.A. & M.SC : 01 નું પરિણામ  જોઈ શકશો

HNGU ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિણામ 2024 કેવી રીતે દેખાવું: HNGU Marksheet Download 2024 

  • HNGU યુનિવર્સિટીની વેબસાઇટની મુલાકાત લો: https://ngu.ac.in/
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “પરીક્ષા” ટૅબ પર ક્લિક કરો.
  • ઉત્તર ગુજરાત યુનિવર્સિટી “પરિણામો 2024” ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારો અભ્યાસક્રમ અને સેમેસ્ટર પસંદ કરો.
  • તમારો યુનિવર્સિટી રોલ નંબર દાખલ કરો અને “સબમિટ” બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
લેખ આધારિત કોઈ પણ એક્શન લેતા પહેલા નીચે આપેલ Disclaimer વાંચી લેવું. અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top