શૌચાલય બનાવવામાં સરકાર 12000 ની સહાય આપશે જાણો વધુ વિગતવાર

Sauchalay yojana 2024 Gujarat:આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં શોચાલ્ય બનાવવા માટે ૧૨ હજારની હાર્દિક સહાય કરવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવી પોતાના ઘરે શોચાલય બનાવીને તમારા ઘરની દીકરા દીકરીઓને આત્મસન્માન નિ રક્ષા થશે.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મફત શૌચાલય યોજના 2024 હેઠળ 18 વર્ષની ઉપરના ઉમેદવારો આ યોજના માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત યોજના માટે ફોર્મ ભરવા માસિક કુટુંબીક આવક રૂપિયા 10000 થી ઓછી હોવી જોઈએ. કુટુંબમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી સાથે સંકળાયેલ ન હોવો જોઈએ.

ગુજરાત બોર્ડની 10મી-12મીની પૂરક પરીક્ષાની તારીખ જાહેર, જાણો પેપર ક્યારે હશે

મફત શૌચાલય યોજના 2024 હેઠળ મળવા પાત્ર લાભો Sauchalay yojana 2024 gujarat

  • મફત શૌચાલય યોજના માટે અરજી કરનાર કુટુંબ ને નીચે ના લાભો મળવા પાત્ર છે.
  • આ યોજના નો લાભ દરેક પરિવારને આપવામાં આવશે જેથી બહાર ખુલ્લામાં શો ઉચ્ચ ક્રિયા કરવાની લાચારી ઉઠાવી ન પડે.
  • દેશના તમામ પરિવારના વ્યક્તિઓ પોતાના ઘર બેઠા આ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને લાભ મેળવી શકે છે.
  • આ યોજના હેઠળ દરેક પરિવારને પોતાના ઘરે મફતમાં શોચાલય બનાવવા માટે ₹12,000 ની હાર્દિક સહાય કરવામાં આવશે.
  • આ યોજના નો લાભ મેળવી પોતાના ઘરે શોચાલય બનાવીને તમારા ઘરના દિકરા દિકરી ઓના આત્મસન્માનની રક્ષા થશે.

તાડપત્રી સહાય યોજના મળશે 1875/- રૂપિયાની સહાયસહાય કોને મળશે? કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? અરજી કયાં કરવી?

મફત શૌચાલય યોજના 2024 જરૂરી દસ્તાવેજો Sauchalay yojana 2024 gujarat

  • આધાર કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ પાસબુક
  • પાનકાર્ડ
  • કાસ્ટ સર્ટિફિકેટ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

મફત શૌચાલય યોજના 2024 અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા Sauchalay yojana 2024 gujarat

  • સૌ પ્રથમ google માં જઈને યોજના સતવાર વેબસાઈટ
    https://swachhbharatmission.gov.in પર જાઓ.
  • હવે હોમ પેજ ઉપર તમને શોચાલય યોજના 2024 વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને સીટીઝન રજીસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારા મોબાઇલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  • તમારો આઈડી અને પાસવર્ડ એસએમએસ દ્વારા મેળવો.
  • હવે લોગીન કરો.
  • નવા પેજમાં યોજનાનું અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે તમારા ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરો.
  • અંતે સમિટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી લો.

મફત શૌચાલય યોજના 2024 અરજી ફોર્મ ચકાસણી કઈ રીતે કરવી? Sauchalay yojana 2024 gujarat online registration

ગ્રામીણ શૌચાલય યોજના 2024 ઓનલાઈન અરજી કર્યા પછી તમારા શૌચાલયનું જીઓ ટેગિંગ સંબંધિત બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવશે અને ફોટો દ્વારા ચકાસણી કર્યા પછી અરજદાર ના ખાતામાં રૂપિયા 12000 ની રકમ મોકલવામાં આવશે માહિતી માટે તમારા બ્લોકની મુલાકાત લઈ શકો છો અધિકારી નો સંપર્ક કરો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

close