AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી આવી ગઈ છે, છેલ્લી તારીખ 15 એપ્રિલ છે

AMC Bharti 2024:સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માટે સારા સમાચાર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

AMC ભરતી 2024 ટોટલ 731 જગ્યા પર કરવામાં આવશે જેમાં સહાય ક્લાર્ક, સહાયક ટેક્સ સુપરવાઇઝર ની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસિયલ વેબસાઈટ પર આ ભરતી નું જાહેરનામું કરવામાં આવ્યું છે.

WhatsApp ગ્રુપ જોડાઓ
ટેલિગ્રામ ગ્રુપ જોડાઓ

ઓનલાઇન રજીસ્ટ્રેશન 15 માર્ચ 2024 થી ઓફિસિયલ વેબસાઈટ પર શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે, જે લોકો ફોર્મ ભરવા ઇચ્છતા હોય તે લોકો AMCની ઓફિશિયલ વેબસાઈટ ahmedabadcity.gov.in પર જઈને એએમસી માં ફોર્મ ભરી શકે છે. વધુ જાણકારી માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.

આ પણ વાંચો

Ahmedabad Municipal Corporation Bharti 2024

ભરતી આયોજક Ahmedabad Municipal Corporation (AMC)
Posts Name Sahayak Clerk, Sahayak Tech Supervisor
કુલ જગ્યા 731
Job Location અમદાવાદ, ગુજરાત અમદાવાદ કોર્પોરેશન ભરતી 2024
Last Date to Apply 15-04-2024
Mode of Apply Online
Start Date 15/03/2024

AMC Bharti 2024

AMC ભરતી 2024 Age Limit

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ, સિવાય કે તે ઉમેદવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો તેમને ઉંમર માં છૂટછાટ આપવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત AMC Bharti 2024

  • કોઈ પણ માન્ય કોલેજ માંથી સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ
  • સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ

ચલણ – અરજી ફી AMC Bharti 2024

  • ઓનલાઈન અરજી કરતી વખતે ફક્ત બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ અરજી ફી રૂ. ૫૦૦/- 
  • આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. ૨૫૦/- 
  • દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં.

AMC Bharti 2024 જગ્યાનું નામ  

  • SAHAYAK TECH. SUPERVISOR LIGHT
  • SAHAYAK TECH. SUPERVISOR ENGG
  • SAHAYAK JUNIOR CLERK

ઓનલાઇન આવેદન કરવાની પ્રક્રિયા 

તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in પર જઈને આવેદન કરી શકો છો.

મારા વિશે જાણો... હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top